કેળાના આ 10 ફાયદા વિશે જાણો છો તમે

રવિવાર, 29 ઑક્ટોબર 2017 (11:22 IST)

Widgets Magazine
banana

કેળા આ સમયે બજારમાં મળતા સૌથી વધુ ફળોમાંથી એક છે. આ પૌષ્ટિક હોવાની સાથે ઉર્જાનુ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. કેળામા6 આવા અનેક ગુણ છે જે આપણા આરોગ્ય માટે ઉપયોગી છે અને આપણા સ્વસ્થ શરીર માટે જરૂરી છે. આવો જાણીએ કેળાના મહત્વપુર્ણ ગુણ... 
 
1. શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં કેળા સહાયક  હોય છે. તેમા ગ્લુકોઝની અધિકતા હોય છે. આ ઉપરાંત કેળામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, લોખંડ અને તાંબુ પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. 
 
3. આયુર્વેદ મુજબ પાકુ કેળુ શીતળ, પૌષ્ટિક, માંસવર્ઘક, ભૂખ, તરસ, નેત્ર રોગ અને ડાયાબીટીશને નષ્ટ કરે છે. જ્યારે કે કાળા કેળા પાચન માટે ભારે, વાયુ, કફ અને કબજિયાત પેદા કરનારા હોય છે. 
 
4. મગજના આરોગ્ય માટે પણ કેળા ખૂબ લાભકારી હોય છે.  આ એક પૌષ્ટિક અને મગજની ક્ષમતા વધારનારો આહાર છે. 
 
5. શરીરમાં રક્ત નિર્માણ અને રક્તને શુદ્ધ કરવા માટે પણ કેળા લાભકારી હોય છે. તેમા રહેલ લોહ, તાંબુ અને મેગ્નેશિયમ રક્ત નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 
 
6. આંતરડામાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા કે ઝાડા અને મરડાનો રોગમં દહીની સાથે કેળાનુ સેવન કરવાનો ફાયદો થાય છે. 
 
7. વાગ્યુ હોય કે છોલાય ગયુ હોય તો કેળાના છાલટાને તે સ્થાન પર બાંધવાથી સોજા નહી થાય. તેના નિયમિત સેવનથી આંતરડાનો સોજો ખતમ થઈ જાય છે. 
 
8. કમળાના રોગમાં પણ કેળાનો પ્રયોગ કરવામાં આવે છે. આ માટે કેળાને છોલ્યા વગર ભીનો ચૂનો લગાવીને આખી રાત ઝાકળમાં મુકવામાં આવે છે, અને સવારે છોલીને ખાવામાં આવે છે. તેને ખાવાથી કમળાનો રોગ દૂર થાય છે. આ પ્રયોગ એકથી ત્રણ અઠવાડિયા સુધી નિયમિત રૂપે કરવો જોઈએ. 
 
9. પાકા કેળાને કાપીને, ખાંડ સાથે મિક્સ કરીને વાસણમાં બંધ કરીને મુકી દો. ત્યારબાદ એ વાસણને ગરમ પાણીમાં નાખીને ગરમ કરો. આ રીતે બનાવેલ શરબતથી ખાંસીની સમસ્યા ખતમ થઈ જાય છે. 
 
10. ગરમીમા ઋતુમાં નકસીર ફૂટવાની સમસ્યા થતા એક પાકુ કેળુ ખાંડ મેળવેલ દૂધની સાથે નિયમિત રૂપે ખાવાથી અઠવાડિયામાં લાભ થાય છે.  તેનાથી નાકમાંથી લોહી આવવુ બંધ થઈ જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કેળા ફાયદા પૌષ્ટિક ગ્લુકોઝ નવરાત્રી નવરાત્રોત્સવ દાંડિયા આરતી ગરબા નવરાત્રી આરાધના નવરાત્રી ફેશન ટિપ્સ નવરાત્રી ફરાળી વાનગી ગરબા વીડિયો ચણિયા ચોળી દુર્ગા પૂજા નવદુર્ગા નવરાત્રિ વિશેષ પૂજા રાસ ગુજરાતના ગરબા નવરાત્રિ ગરબા ગુજરાતી ગરબા આર્કીના ગરબા આદ્યા શક્તિ આરતી ગુજરાતી ગરબા-આરતી Navratri રાસ-ગરબા Gujarat Garba નવરાત્રિ Navratri Fashion Navratri Utsav Navaratri Puja Gujarati Garba Gujarati Aarti Dandiya Raas Navaratri Fashion Tips Navratri Mantra Puja Gujarati Dandiya Raas

Loading comments ...

આરોગ્ય

news

દીકરા માટે માં એ બોલાવી કૉલગર્લ

અત્યાર સુધી તમે માતા અને દીકરાના ઘણા બનાવ સાંભળ્યા હશે, પણ આજે જે ખબરને અમે તમને જણાવી ...

news

ગેસ.. ગભરામણ કે છાતીમાં બળતરામાં અચૂક છે આ 5 ઉપાય

ભોજનમાં મગ, ચણા, મટર, તુવેર, બટાકા, સરગવો, ચોખા અને તીખા મસાલા યુક્ત ભોજન વધુ માત્રામાં ...

news

ઘી વજન ઓછું કરવામાં મદદગાર છે જાણો 10 ફાયદા

જો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમે આ જાણીને ...

news

આ છે એ કારણ.. જેમા પ્રેગનેંસીના ચાંસેસ વધુ હોય છે..

દરેક મહિલાની લાઈફમાં સૌથી ખુશીની ક્ષણ તે હોય છે. જ્યારે તે મા બને છે. મા બનવુ લાઈફની સૌથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine