છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ ફાયદા

benefits of butter milk and honey

butter milk
Last Updated: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (14:33 IST)
આદિવાસીઓના જીવનમાં ન માત્ર આવકનું સ્ત્રોત છે પણ એનાથી સ્વાસ્થય જીવન માટે સુયોગ્ય પણ ગણાય છે.  અનેક પ્રકારના શારીરિક વિકાર માટે મધને ખૂબ ઉપયોગી  ગણાય છે , ચાલો જાણીએ મધના કેટલાક રોચક ગુણ અને એની સાથે  સંકળાયેલા કેટલાક પારંપરિક ઉપાય વિશે. આ પણ વાંચો :