ફેંગશુઈ દ્વારા પતિ-પત્ની વચ્ચે વધારો પ્રેમ

Widgets Magazine


N.D
પતિ-પત્નીને પોતાના પ્રેમ અને રોમાંસને સ્થાયી બનાવી રાખવા માટે અને જેમને પોતાની પસંદગીનો જીવનસાથી ન મળી રહ્યો તેમને તેવો જીવનસાથી મેળવવા માટે નીચે આપેલા ઉપાયને અવશ્ય અજમાવવો જોઈએ-

એક પહોળા વાસણમાં પાણી ભરીને તેમાં 4-5 લાલ કે પીળી મીણબત્તીઓ સળગાવીને તરવા માટે છોડી દેવી જોઈએ. આ વાસણમાં કોઈ પણ સાત રત્નો, લાકડીનો એક નાનો ટુકડો, ગુલાબ, ગલગોટો કે ચમેલીનું એક ફૂલ અને પોતાની સોનાની કે ચાંદીની વીંટી કે પછી આ ધાતુનો કોઈ પણ ટુકડો નાંખી દો. આ વાસણને બેઠકના મેજ પર મુકી દો.

આ વાસણ બ્રહ્માંડના પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં સળગતી સાત મીણબત્તીઓ અગ્નિ તત્વનું, રત્ન પૃથ્વીનું, પાણી જળતત્વનું, સોનું અને ચાંદી ધાતુનું તેમજ લાકડીનો ટુકડો કાષ્ઠ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી અંદરો અંદર પ્રેમ વધે છે. આ સિવાય એક મહિના સુધી કુવારા છોકરાના રૂમમાં મુકવાથી મનગમતી છોકરી મળે છે અને કુવારી છોકરીના રૂમમાં દોઢ મહિના સુધી મુકવાથી મનગમતો વર મળે છે.

(ગૃહસહેલી)Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફેંગશુઈ દ્વારા પતિપત્ની વચ્ચે વધારો પ્રેમ

ફેંગશુઈ

ફેંગશુઈ ટિપ્સ : ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...

* ઘરની નિયમિત રીતે સાફ સફાઈ ન થવાને લીધે દિવાલો અને સામાન પર ધૂળ અને માટી જામી જાય છે ...

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે ...

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની ...

સિંગાપુરી કાચબાઓનું વધતું ચલણ

200 વર્ષ સુધી જીવીત રહેનાર અને પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન માત્ર 3 ઈંચથી વધારે ન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine