લાઈફસ્ટાઈલ - નાની નાની વસ્તુઓથી સજાવો રસોડું

શનિવાર, 19 જુલાઈ 2014 (17:25 IST)

Widgets Magazine
kitchne tips

 
આધુનિક યુગમાં ઘરની ડિઝાઈનિંગના સમયે રસોડા પર  ખાસ ધ્યાન આપવામાં આવે છે કે  ક્યાં ગૈસ મૂકવી ,કયાં વાટર પ્યુરીફાયર રાખવું સારું રહેશે. ડિઝાઈનમાં વિશેષ ધ્યાન રખાય છે જેથી કરીને રસોડામાં વધારે સામાન આવી જાય અને તેના પર નજર પણ  ન જાય . રસોડું ખુલ્લુ ખુલ્લુ લાગે તેવુ હોવુ  જોઈએ. 
 
 ફેંગશુઇ મુજબ દક્ષિણ અને પૂર્વ દિશા રસોડા માટે સૌથી પરફેક્ત સ્થાન છે. કારણ કે બન્ને દિશાઓ પ્રકાશ અને વાયુનું  પ્રતિનિધિત્વ કરે છે. રસોડુ પ્રવેશદ્વાર સામે ન હોવું જોઈએ. ફેંગશુઈ અનુસાર રસોડું બનાવવા માટે કેટલાક નિયમો : -
 
1  રસોડામાં એલપીજી, સિંક અને રેફ્રિજરેટર  રસોડામાં ત્રિકોણાકાર હોવું જોઈએ. 
 
2.રસોડામાં સંતુલન રાખવા લાકડી તત્વની અછત પૂરી પાડવા બારી પાસે છોડ લગાવવા. 
 
3 જ્યાં સુધી શક્ય હોય તો રસોડાનું  બારણું ખુલ્લુ ન રાખવુ. . 
 
4.રસોડામાં વધારે  વિદ્યુતના ઉપકરણો ન રાખવા . 
 
5 રસોડામાં ગેસ ખૂબ મહત્વનો હોય છે તેથી તેની સ્વચ્છતાની યોગ્ય કાળજી રાખવી . 
 
6 છરીઓ અને કાતરને દિવાલ પર ન લટકવવા. 
 
7.તૂટી ગયેલ અને ઉપયોગમાં ન આવતા વાસણો,વાસી ખોરાક રસોડામાં ન રાખવા. આ વસ્તુઓ શક્ય હોય એટલા ઝડપથી ,રસોડામાંથી દૂર કરો.  
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Lifestyle લાઈફસ્ટાઈલ - નાની નાની વસ્તુઓથે સજાવો રસોડું ઘરની શોભા Kitchen Interior કિચન રસોડું ફેંગશુઈ Fengsui

Loading comments ...

ફેંગશુઈ

news

ઘરમા બરકત અને બચત માટે શુ કરશો શુ નહી ?

1. તમારા ઘરના પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કંકુના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ૐ, સ્વસ્તિક, ...

ઘડિયાળની ટિક ટિકમાં છુપાયુ છે ઉન્નતિનુ રહસ્ય

સાંભળીને કદાચ તમે વિશ્વાસ નહી કરો પણ આ એક હકીકત છે કે દિવાલ પર લટકાવેલી ઘડિયાળ પણ ઘરમાં ...

ફેંગશુઈ ટિપ્સ : એક્વેરિયમથી ભાગ્ય ચમકાવો

એક્વેરિયમ ફક્ત ઘરની આંતરિક સજ્જાનુ જ સાધન નથી. આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. ...

ઘરમાં મુકો ફેંગશુઈ કાચબો

- ડ્રેગન મોઢાવાળો કાચબો સૌભાગ્યનુ પ્રતિક છે. તેથી તેને બેડરૂમમાં ન મુકો. તેને બેઠક હોલમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine