ફીફા વર્લ્ડકપ વિજેતાને મળશે આટલી મોટી ઈનામી રકમ !!

બુધવાર, 30 મે 2018 (17:19 IST)

Widgets Magazine
fifa world cup


જલ્દી જ ફુટબોલનો ખુમાર દર્શકો પર ચઢવાનો છે. આ વખતે પણ અનેકગણી વધી ગઈ છે. જો આપણે આ રકમને ભારતીય મુદ્રામાં હિસાબથી જોઈએ તો અરબો રૂપિયામાં છે. રૂસમાં આયોજીત થનારી ફીફા વિશ્વ કપ માટે આયોજન સમિતિએ પૂરા 400 કરોડ ડોલરની પ્રાઈઝ મની રાખી છે. અગાઉના વિશ્વ કપની તુલનામાં આ વિશ્વ કપની ઈનામી રકમમાં 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  ફીફા વિશ્વ કપ વિજેતા ટીમ કે સંયુક્ત વિજેતા ટીમોને 38 કરોડ ડોલરની રકમ આપવામાં આવશે. 
 
ઉપ વિજેતા કે સંયુક્ત ઉપ વિજેતાઓને 28 કરોડ ડોલરની રકમ ઈનામમાં મળશે. બીજી બાજુ ત્રીજા નંબર પર આવનારી ટીમને 24 કરોડ ડૉલરની રકમ મળશે.  ચોથા નંબર પર આવનારી ટીમએન 22 કરોડ ડોલરની રકમ આપવામાં આવશે.  આ જ રીતે ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થનારી કુલ 16 ટીમ વચ્ચે 64 કરોડ ડૉલરની ઈનામી રકમ વહેંચાશે. જેમા પ્રતિ ટીમને 16 કરોડ ડોલર મળશે. 
 
જ્યારે કે રાઉંડ ઓફમાંથી બહાર થનારી 12 ટીમો વચ્ચે કુલ 96 કરોડ ડૉલરની રકમની વહેંચની થશે.   જેમા પ્રતિ ટીમને 12 કરોડ ડૉલર મળશે. આ જ રીતે ગ્રુપ ચરણમાંથી એક્ઝિટ થનારી 8 ટીમો વચ્ચે કુલ 128 કરોડ ડોલરમાંથી વહેંચણી થશે. જેમા પ્રતિ ટીમને 8 કરોડ ડોલર મળશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

FIFA WC 2018 Schedule: જાણો એક મહિના સુધી ચાલનારા આ મુકાબલાનો પુર્ણ કાર્યક્રમ

રૂસમાં આયોજીત થવા જઈ રહેલ ફુટબોલના મહાકુંભ ફીફા વિશ્વ કપ 2018ની શરૂઆત 14 જૂનથી થઈ રહી ...

news

FIFA વર્લ્ડ કપ પહેલા જ મેસીએ માની હાર, આપ્યુ ચોંકાવનારુ નિવેદન

અર્જેંટીનાના કપ્તાન લિયોનેલ મેસીએ પોતાના દેશવાસીઓને વિશ્વકપની આશાઓને લઈને વાસ્તવિકતામાં ...

news

મહિલા આઇપીએલ: સુપરનોવાજ અને ટ્રેઇલબ્લેઝરના વચ્ચે થશે પ્રથમ મેચ

મહિલા આઇપીએલ: સુપરનોવાજ અને ટ્રેઇલબ્લેઝરના વચ્ચે થશે પ્રથમ મેચ, બીસીસીઆઈએ સમગ્ર ટીમની ...

news

માતા બનતા પહેલા જ સાનિયા મિર્જાએ બાળકનુ સરનામુ નક્કી કરી લીધુ

ટેનિસ સનસની સાનિયા મિર્જાએ બાળકને લઈને પોતાની ઈચ્છા બતાવી છે. સાનિયાએ પોતાના બાળકના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine