બ્રાઝીલના આ દિગ્ગજ ફુટબોલરે લીધો સંન્યાસ, વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી રહી ચુક્યા છે

શનિવાર, 20 જાન્યુઆરી 2018 (12:59 IST)

Widgets Magazine

બ્રાઝીલના વિશ્વ કપ વિજેતા ફુટબોલર રોનાલ્ડિન્હોએ ફુટબોલને અલવિદા કહેવાનુ એલાન કર્યુ છે. તે અંતિમ વાર બે વર્ષ પહેલા ફુટબોલ રમ્યા હતા. પેરિસ સેંટ જર્મન અને બ્રાર્સીલોનાના પૂર્વ સ્ટાર રોનાલ્ડિન્હો 2002 વિશ્વકપ જીતનારી ટીમના મુખ્ય સભ્ય હતા.  તેમણે અંતિમ વાર 2015માં ફ્લૂમાઈનેસ માટે રમ્યા હતા. 
 
તેમના ભાઈ અને એજંટ રાબર્ટો એસિસે કહ્યુ કે તે હવે બીજીવાર નહી રમે. રોનાલ્ડિન્હોએ પોર્ટો અલેર્ગ્રેમાં પોતાનુ કેરિયરની શરૂઆત ગ્રેમિયો સાથે કરી પણ ફ્રાંસના પીએસજીની સાથે રમતા તેમણે ખૂબ પ્રસિદ્ધિ મળી. 
 
ત્યારબાદ 2003થી 2008 વચ્ચે તેઓ બાર્સીલોના માટે રમ્યા. તેમણે 2005માં ફીફાના વર્ષના સર્વશ્રેષ્ઠ ફુટબોલર તરીકે પસંદ કરવામાં આવ્યા. તેઓ 2008થી 2011 દરમિયાન એસી મિલાન માટે રમ્યા ત્યારબાદ પરત ફરીને ફ્લામેંગો અને એટલેટિકો માઈનેઈરો માટે રમ્યા. બ્રાઝીલ માટે તેમણે 97 મેચ રમીને 33 ગોલ બનાવ્યા જેમા બે વિશ્વકપ 2002માં બનાવ્યા હતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બ્રાઝીલ દિગ્ગજ ફુટબોલર. રોનાલ્ડિન્હો ફુટબોલ .brazilian -footballe Ronaldinho.

Loading comments ...

રમત

news

એન્જેલિક કાર્બેર સિડની ઓપનમાં ચેમ્પિયન

પૂર્વ નંબર વન જર્મનીની એન્જેલિક કાર્બેરે ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીને 6-4, 6-4થી પરાજય ...

news

અહી થાય છે લોહિયાળ રેસલિંગનો ખતરનાક ખેલ...

રેસલિંગની દુંનિયામાં WWEને સૌથી ખતરનાક ફાઈટ માનવામાં આવે છે. પણ એવુ નથી કારણ કે અમેરિકાના ...

news

વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ ૨૦૧૭માં ૨ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતની પારૂલ પરમારે ઈતિહાસ સર્જ્યો

વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ ૨૦૧૭માં ૨ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતની પારૂલ પરમારે ઈતિહાસ ...

news

આ સિંગરનો દાવો - મે સેરેના વિલિયમ્સ સાથે શારીરિક સંબંધ બનાવ્યા

અમેરિકન સિંગર અને રૈપર શૉન કિંગ્સ્ટને તાજેતરમાં જ દુનિયાની નંબર એક ટેનિસ ખેલાડી રહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine