સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શનિવાર, 24 જાન્યુઆરી 2009 (11:32 IST)

ડોલરના મુકાબલે રૂપિયો કમજોર

તેલ રિફાયરિંગ કંપનીઓની માંગ વધવાથી અને નબળા ઈક્વિટી બજારના કારણે અમેરિકા મુદ્રાને મુકાબલે રૂપિયો 11 પૈસા ગબડીને 49.25 રૂપિયા પ્રતિ ડોલરે બંધ થયો.

અન્તરબેંક વિદેશી મુદ્રા બજારના ડીલરોએ કહ્યુ કે માસિક આયાત ભોગવવા માટે તેલ રિફાયનિંગ કંપનીઓની માસાત ડોલર માંગને કારણે મુખ્ય રૂપે રૂપિયા દબાવમાં રહ્યો.

બજારના સૂત્રોએ કહ્યુ કે રૂપિયો 49.25 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરને પાર કર્યા પછી કેન્દ્રીય બેંકની તરફથી હસ્તક્ષેપ થયો હોત પરંતુ દિનના ઉત્તરાર્ધમાં ડોલર ખરીદીએ બેંકોની ડોલર વેચાણને ખેંચી લીધો.