રવિવાર, 24 નવેમ્બર 2024
0

વાયદામાં ડોલર સામે રૂપિયામાં વધારો

શુક્રવાર,ઑગસ્ટ 7, 2009
0
1
કારોબારની શરૂઆતમાં ડોલરના મુકાબલે રૂપિયામાં 14 પૈસાના ઘટાડા સાથે 48.71-72 રૂપિયા પ્રતિ ડોલર સુધી નીચે જતો રહ્યો હતો. જેના કારણમાં ડોલર અને અમેરિકન સીનેટમાં આજે 829 અરબ ડોલરના આર્થિક સુધાર પેકેજ પ્રસારિત કરવાની સંભાવના છે.
1
2

ડોલરના મુકાબલે રૂપિયો કમજોર

શનિવાર,જાન્યુઆરી 24, 2009
તેલ રિફાયરિંગ કંપનીઓની માંગ વધવાથી અને નબળા ઈક્વિટી બજારના કારણે અમેરિકા મુદ્રાને મુકાબલે રૂપિયો 11 પૈસા ગબડીને 49.25 રૂપિયા પ્રતિ ડોલરે બંધ થયો.
2
3

રૂપિયો મજબુત

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
મુંબઈ. અંતર બેંક વિદેશી નાણાંકીય બજારમાં રૂપિયો ગઈ કાલે અમેરિકી ડોલરની સરખામણીમાં નૌ પૈસા સુધરીને 49.11, 12 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
3
4

રૂપિયામાં અઠવાડિક પડતી

બુધવાર,જાન્યુઆરી 21, 2009
શેયર બાજારોંની પડતીના કારણે અને વિદેશી નાણાની તાજી નિકાસીથી અંતરબૈકિંગ નાણા બાજારમાં ડોલરની તુલનાએ રૂપિયો 52 પૈસા ઘટતા સપ્તાહ ભરની પડતી સાથે 49.20..22 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો.ગયા કારોબારમા દિવસમાં આ 48.70..71 રૂપિયા પ્રતિ ડોલર રહ્યુ હતું.
4
4
5

ડોલર કરતા પૈસો આગળ

બુધવાર,જાન્યુઆરી 21, 2009
શેરબજારમાં ઉતાર ચઢાવના કારણે ભારતીય રૂપિયામાં આરંભિક લાભ ઓછો થઈ જવાના કારણે અંતમાં માત્ર 9 પૈસાની તેજી સાથે 48.70.71 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યુ હતું
5
6

પાઉંડ, ડોલર, યેન, યૂઆન સસ્તા

શનિવાર,જાન્યુઆરી 17, 2009
વિશ્વની પ્રમુખ નાણાઓંની રૂપિયામાં ખરીદી અને વેચાણ આજે આ પ્રકારે રહ્યુ હતુ.
6
7
દેશમાં વિદેશી નાણાનો સંપૂર્ણ ભંડાર 9 જાન્યુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 48 કરોડ 10 લાખ ડોલર ઘટીને 254 અરબ 75 કરોડ 90 લાખ ડોલર રહી ગયુ છે.
7
8

ડોલર સામે રૂપિયો મજબૂત

શનિવાર,જાન્યુઆરી 17, 2009
એશિયાના શેર બજારમાં શુક્રવારે જોવા મળેલા સુધારાના પગલે મુંબઈ વિનિમય બજારમાં અમેરિકાના ચલણ સામે રૂપિયો વધીને ખૂલ્યો હતો .
8
8
9

વિદેશી મુદ્રાઓ બની મોંઘી

શુક્રવાર,નવેમ્બર 21, 2008
વિશ્વની મુખ્ય મુદ્રાઓની રૂપિયામાં ખરીદી અને વેચાણ દર આજે વધુ જોવા મળ્યો હતો. અગાઉ કરતાં આ દરમાં વધારો નોંધાયો હતો.
9
10

વિદેશી મુદ્દા બની મોંઘી

બુધવાર,નવેમ્બર 19, 2008
વિશ્વની પ્રમુખ મુદ્દાઓની રૂપિયામાં ખરીદી અને વેચાણ દરમાં આજે આ પ્રમાણે રહ્યો હતો. સામાન્ય રીતે જોતાં આજે તમામ વિદેશી મુદ્દાઓ મોંઘી જોવા મળી હતી
10
11
કાચા તેલની કિંમતમાં વધારો થવા સાથે આંતર બેંક વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયો અમેરિકાની મુદ્રાની તુલનામાં ઘટ્યો હતો. રૂપિયો આજે ડોલરની તુલનામાં 34 પૈસા તૂટ્યો હતો અને આઠ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
11
12
આંતર બેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો આજે અમેરિકી મુદ્રાની તુલનામાં 12 પૈસા વધુ તુટીને પાંચ સપ્તાહના ઓછામાં ઓછા સ્તર 40.17 રૂપિયા પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો હતો.
12
13

ડોલર તથા યૂરોના સંદર્ભ દર

શુક્રવાર,એપ્રિલ 4, 2008
ભારતીય રિઝર્વ બેંકે રૂપિયાના સંદર્ભ દર આજે અમેરિકાની મુદ્રા માટે 39.97 રૂપિયા પ્રતિ ડોલર તથા યૂરોપીય મુદ્રા માટે 62.60 રૂપિયા પ્રતિ યૂરો નક્કી કરી હતી.
13
14

પાઉન્ડ, યુરો અને યેન મોંઘા

બુધવાર,માર્ચ 26, 2008
વિશ્વની પ્રમુખ મુદ્રાઓના રૂપિયામાં ખરીદ અને વેચાણના દર આજે આ પ્રકારે રહ્યા હતા. થોમસ કુક દ્વારા જારી કરાયેલા મુદ્રાદર રૂપિયામાં ક્રય..વિક્રય અમેરિકન ડોલર 37.80-41.90, સ્ટર્લિંગ પાઉન્ડ 76.05-83.70, યૂરો 58.85-65.30, ઓસ્ટ્રેલીયન ડોલર 35.10-38.05
14
15
દેશના શેરબજારમાં તેજીના સમાચારો મળતાની સાથે જ આંતર બેંકિંગ વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયાએ 15 પૈસાની છલાંગ લગાવી છે. સત્ર દરમિયાન ડોલરની ઓછામાં ઓછી કિંમત 40.02 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 40.20 રૂપિયા સુધી રહી હતી.
15
16

ડોલર-પાઉન્ડ નરમ

ગુરુવાર,માર્ચ 20, 2008
વિશ્વની પ્રમુખ મુદ્રાઓમાં રૂપિયાના ખરીદ તથા વેચાણના દર આજે આ પ્રકારે રહ્યા હતા. થોમસ કુક દ્વારા જારી મુદ્રા રૂપિયામાં ક્રય...વિક્રય...અમેરિકન ડોલર 38.10-42.30, સ્ટર્લિંગ પાઉન્ડ 75.65-83.25, યૂરો 59.10-65.55, ઓસ્ટ્રેલિયન ડોલર 35.25-38.20.
16
17
વિશ્વની પ્રમુખ મુદ્રાઓની રૂપિયામાં ખરીદ અને વેચાણની દર આજે આ પ્રકારે રહી હતી. થોમસ કુક દ્વારા જારી મુદ્રા રૂપિયામાં ક્રય...વિક્રય અમેરિકન ડોલર 38.30-42.50, સ્ટર્લીંગ પાઉન્ડ 77.00-84.65, યૂરો 60.15-67.70, ઓસ્ટ્રેલીયન ડોલર 35.65-38.60
17
18
ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂપિયાના સંદર્ભમાં આજે અમેરિકન મુદ્રા માટે 40.77 રૂપિયા પ્રતિ ડોલર તથા યૂરોપીય મુદ્રા માટે 64.48 રૂપિયા પ્રતિ યૂરો નક્કી કરવામાં આવી છે.
18
19
આંતર બેંક વિદેશી મુદ્રા બજારના શરૂઆતી કારોબારમાં રૂપિયો આજે અમેરિકી મુદ્રાની તુલનામાં 17 પૈસાની કમજોરી સાથે 40.46...40.50 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો.
19