રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By દેવાંગ મેવાડા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (21:10 IST)

ડોલરની તુલનામાં રૂપિયો વધુ તુટ્યો

મુંબઈ. આંતર બેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો આજે અમેરિકી મુદ્રાની તુલનામાં 12 પૈસા વધુ તુટીને પાંચ સપ્તાહના ઓછામાં ઓછા સ્તર 40.17 રૂપિયા પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો હતો. જાણકારોનુ માનવુ છે કે, તેલ કંપનીઓની ડોલરની માગની અસર બજાર ઉપર રહી હતી. કારોબાર દરમિયાન રૂપિયો 40.00 અને 4.1850 રૂપિયા પ્રતિ ડોલરના દાયરામાં રહ્યો હતો.