શનિવાર, 22 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By ભાષા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2008 (15:53 IST)

ડોલર તથા યૂરો માટે સંદર્ભ

મુંબઈ(ભાષા) ભારતીય રિઝર્વ બેંકે આજે રૂપિયાનો સંદર્ભ દર અમેરિકાની મુદ્રા માટે 39.65 રૂપિયા પ્રતિ ડોલર અને યૂરોપીય મુદ્રા માટે 57.78 રૂપિયા પ્રતિ યુરો સુધી નક્કી કર્યો છે.