'આપ' પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે બીજી યાદી રજૂ કરી

નવી દિલ્હી. | વેબ દુનિયા|

P.R
આપ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી રજૂ કરી દીધી છે. જે આ પ્રમાણે છે.

ખરગોન - કૈલાશ અવાસે
ઉજ્જૈનથી અનિતા હિંડોલિયા
મંદસોરથી પારસ સકલેચા
વિદિશાથી ભારતસિંહ રાજપૂત
જબલપુર - કેપ્ટન અબ્દુલ નસીદ
પંજાબમાં પટિયાલાથી ડો. ધર્મવીર ગાંધી
રાજસ્થાન સીકરથી મેજર રિટા સુરેન્દ્ર પુનિયાકોટાથી - અશોક કુમાર જૈન
ઝુંઝનુથી જનરલ રાજ કાદયાન
ઉત્તરાખંડ - અલ્મોડાથી હરીશ ચંદ્ર આર્ય
પૂર્વી દિલ્હીથી રાજમોહન ગાંધી
જૂનાગઢથી શેખડા અતુલભાઈ
રોહતકથી નવીન જયહિંદ
કુરુક્ષેત્રથી બલવિર કૌર
સિરસાથી - પૂનમ ચંદ રત્તીને ટિકિટ આપવામાં આવી છે. અમરાવતી - ભાવના વાસનિક
હિસાર - યુદ્ધવીર સિંહ
અલ્મોડા - હરીશચંદ્ર આર્ય
સોનીપત - જયસિંહ ઠેકેદાર
સોલાપુર - લલિત બબ્બર
કાંગડા - રાજેન્દ્ર સુશાંક
માવલ - મારૂતિ સાહેબરાવ ભાપકર
ચંદ્રપુર - વામનરાવ સુદેશરાવ ઔરગાબાદ - સુભાષ લોમટે


આ પણ વાંચો :