શા માટે મરઘાં સવારે 5 વાગ્યે બોલે છે? જવાબ આપો

સોમવાર, 28 મે 2018 (14:01 IST)

Widgets Magazine

પ્રશ્ન: અભ્રકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયું સ્થાન છે? 
જવાબ: પ્રથમ સ્થાન 
 
પ્રશ્ન:  ક્યાં રાજયમાં લોકસભાની સૌથી વધારે સીટ છે? 
જવાબ:  ઉત્તર પ્રદેશમાં 
 
પ્રશ્ન: વિશ્વની સૌથી મોટી મહાકાવ્ય કઈ છે?
જવાબ: મહાભારત
 
પ્રશ્ન: ક્યાં દેશની સરહદ સીમા સૌથી વધારે દેશોની સાથે લાગી છે ?
જવાબ: ચીન 
 
પ્રશ્ન: નિયાગ્રા ધોધ પર કઇ નદી છે?
જવાબ: સેન્ટ લોરેન્સ નદી
 
પ્રશ્ન: અસહયોગ ચળવળ ભારતમાં કયા વર્ષે શરૂ થયું?
જવાબ: 1920 માં
 
પ્રશ્ન: શા માટે મરઘાં સવારે 5 વાગ્યા બોલે છે?
શા માટે મરઘાં  સવારે 5 વાગ્યા બોલે છે? જવાબ આપો
cock fight
పందెం ఆడుతున్న దృశ్యం
 
જવાબ: જાપાનના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મરઘાં સવાર થતાં પહેલાં મધ્યમ પ્રકાશમાં જ સવાર હોવાનો અંદાજો લગાવી લે છે. મરઘાની અંદર જૈવિક(બૉયાલૉજિકલ) ક્લાક, તેમને સવારે સમયની યોગ્ય લાગણી મળે છે.આ કારણ એ છે કે મરઘાં  5 વાગે સવારમાં બોલે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી બોધ કથાઓ બાળવાર્તા ગુજરાતી બાળવાર્તા બાળકોની વાર્તા ગુજરાતી નિબંધ ગુજરાતી ટૂંકી વાર્તા Varta Story Child Story Ias Question Child Stories Gujarati Story Gujarati Bodh Katha Short Story In Gujarati Gujarati Stories For Kids Varta Chitra In Gujrati Lengvej Grandma Stories For Kids In Gujarati Gujarati Child Story. Gujarati Short Stories

Loading comments ...

બાળ જગત

news

અંગ્રેજીમાં આધાર કાર્ડને શું કહે છે?

પ્રશ્ન 1: સ્વાર્થ જયંતિની ઉજવણીની પ્રથમ ફિલ્મ કઈ હતી?

news

સક્સેસ મંત્ર- એકાગ્રતાથી કરેલ કામનો પરિણામ પણ સકારાત્મક હોય છે

એક વાર રાજાએ તેમના દીકરાને સલાહ આપી કે એ કોઈ યોગ્ય ઋષિથી શિક્ષા-દીક્ષા લેવા જાય. પિતાની ...

news

Gujarati essay - નારી તું નારાયણી / સ્ત્રી સન્માન

1. મુદ્દા: 1. પરતંત્રતાઅ અને સ્વચંછદતા વચ્ચે અટવાતું નારીજીવન 3. ભારતમાં સ્ત્રીઓની ચડતી ...

news

લૂ-લૂની વાતો

એક હતો દેડકો ખૂબ જ ફુર્તીલો. ચાલે તો મટકી-મટકીને. એક દિવસ લૂ-લૂએ તેને જોયું તો જોતો જ રહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine