Child Story- ડિસ્ની સિંડ્રેલાની સ્ટોરી

ગુરુવાર, 21 જૂન 2018 (16:24 IST)

Widgets Magazine

બાણપણમાં અમે દાદી-નાનીથી બહુ પરીઓની વાર્તાઓ સાંભળી છે જેમાંથી સિંડ્રેલાની વાર્તા રો અમારી ફેવરેટ છે. દરેક છોકરીને તેમના રાજકુમાર (Prince)ની વાટ જુએ છે . જે સફેદ ઘોડીમાં આવીને તેને લઈ જાય. બાળપણથી  અમે છોકરીઓ એજ સપના જોઈને મોટા થાય છે. સિંડ્રેલા પણ એવી જ છોકરી હતી જે બાણપણથી તેમના રાજકુમારની વાટ કરતી હતી.ખરાબ હાલત , મજબૂરીમાં રહેતા હોવા છતાંય તેમણે આ સપના જોવાના નહી મૂક્યું હતું. સિંડ્રેલાની લાઈફમાં એક પારી આવે છે જે તેમના જીવનને બદલી નાખે છે તે તેમના રાજકુમારથી મળે છે ચાલો આજે અમે તમને પરીઓની દુનિયામાં લઈ ચાલીએ છે. તમને સિંડ્રેલા અને તેમના રાજકુમારથી મળાવીએ છે.  
વાર્તાના પાત્ર  
* સિંડ્રેલા 
* રાજકુમાર 
* વ્યાપારી( સિંડ્રેલાનો પિતા) 
* સિંડ્રેલાની સોતેલી માં
* સિંડ્રેલાની સોતેલી બેન 
* જાદૂગરની 
 
એક વારની વાત છે કોઈ રાજયમાં એક વ્યાપારી રહેતો હતો. તે વ્યાપારીની કે નાની દીકરી હતી. જેમનો નામ એલા હતો. એલા ખૂબ પ્યારી અને નેક બાળકી હતી. તેમના પિતા તેનાથી બહુ પ્યાર કરતા હતા અને તેમની બધી જરૂરિયાર પૂરી કરતા હયા. પણ એલાના જીવમાં માતાની કમી હતી. એમની માતા એને મૂકીને ભગવાનના ઘરે હાલી ગઈ હતી. એલાની આ કમીને પૂરા કરવા માટે તેમના પિતાએ બીજું લગ્ન કરી લીધા. એલાની નવી માતાની બે દીકરીઓ હતી. તે બહુ ખુશ હતી કે તેમને માંની સાથે બેન પણ મળી ગઈ. બન્ને બહેનો બહુ જ ઘમંડી હતી. પણ એલા તેમનાથી પ્યાર કરતી હતી અને તેમની માતાને પણ બહુ લાડ કરતી હતી. 
 
એલાની ખુશીઓ વધારે દિવસ નહી તકી. એક દિવસ તેમના પિતાની મૃત્યુ થઈ ગઈ. એલા બહુ દુખી થઈ. હવે એલાની માતા અને બેન તે ઘરની માલકિન થઈ ગઈ અને એલાની સાથે નોકર જેવું વર્તન કરવા લાગી. તેમને ઘરના બધા નોકરોને કાઢી મૂકયું અને ઘરનું બધું કામ એલાથી જ કરાવતી હતી. તેની બેહનોએ તેમનો રૂમ પણ છીનાઈ લીધું અને એલાને એક કોઠરી માં રહેવા માટે મૂકી દીધા. એલા તેમની બેનના જૂના કપડા અને જૂતા પહેરતી. આખો દિવસ તેમના કામ કરતી ક્યારે ક્યારે તો એલા એટલી થાકી જતી કે અંગીઠી પાસે જ સૂઈ જતી હતી. અને અંગીઠીની રાખ તેના પર આવી જતી. તો તેમની બેન તેમને સિંડર-એલા કહીને ચિઢવતી. ત્યારથી તેમનો નામ જ સિડરેલા થઈ ગયું. એક દિવસ રાજ્યમાં ઘોષણા થઈ કે મહલમાં એક બહુ મોટો આયોજન છે અને રાજ્યમી બધી છોકરીઓને બોલાવ્યા છે. જેથી રાજકુમાર તેમની પસંદની છોકરીથી લગ્ન કરી શકે. રાજ્યની બધી છોકરીઓ બહુ ખુશ અને ઉત્સાહિત હતી. સિંડ્રેલા અને તેમની બેન પણ તેમની કિસ્મત અજમવા માટે બેચેન હતી. પણ સિંડ્રેલાની આ ખુશી 
 
તેમની સોતેલી માંને નહી ભાવી. તેને સિડ્રેલાને મહલમાં જવાની ના પાડી દીધી. બેચારી સિંડ્રેલા દુખી મનથી તેમના કામમાં લાગી ગઈ. અને વિચારી રહી હતી કે આ સમયે તેમની બેન શું કરતી હશે અને રાજકુમાર જોવામાં જોવું હશે !!! 
 
સિડ્રેલા જ્યારે આ ખ્યાલમાં ખોઈ હતી ત્યારે ત્યાં એક જાદૂગરની આવી. તેને સિંડ્રેલાને દુખી જોયું તો તેમની મદદ કરવા ઈચ્છી. સિંડ્રેલાએ બધી વાત જાદૂગરનીને કહી. જાદૂગરનીએ સિંડ્રેલાથી કીધું " ઓ પ્યારી સિંડ્રેલા હું તારી મદદ કરી શકું છું " આ કહીને જાદૂગરનીએ તેમની છડી છુમાવી અને ત્યાં એક કોળુંને રથમાં બદલી દીધું. ત્યાં ચાર ઉંદર ઉછલી રહ્યા હતા તેને જાદૂથી તેમને ઘોડા બનાવી દીધા. હવે જરૂર હતી એક કેચવાનની. જાદૂગરનીની નજાર એક દેડકા પર પડી તેણે તેને કોચવાનમાં ફેરવી દીધું. સિડ્રેલા આ બહુ જોઈ હેરાન થઈ ગઈ. જાદૂગરની એક છડી ઘુમાવીને સિડ્રેલાની ફાટેલા કપડાની જગ્યા સાફ અને સુંદર કપડા થઈ ગયા. તેમના પગની ચપ્પલની જગ્યા સુંદર કાંચની જૂતી આવી ગઈ. હવે સિંડ્રેલા મહલમાં જવા માટે તૈયાર હતી. જાદૂગરની સિંડ્રેલાને વિદા કરતા કીધું " દીકરી તૂ તારી ઈચ્છા પૂરી કરી લે પણ યાદ રાખવું રાત 12 વાગતા જ આ બધું જાદૂ ખત્મ થઈ જશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ડિસ્ની સિંડ્રેલાની સ્ટોરી Story Varta Gujarti Child Story Disney Cinderella Story In Gujarati

Loading comments ...

બાળ જગત

news

ગુજરાતી બાળવાર્તા - એકતામાં બળ

મિત્રો આજે હું તમને જણાવીશ કે કેવી રીતે એકતામાં બળ હોય છે.

news

ગુજરાતી વાર્તા- રેક્સી નો જનમદિવસ

સબીના ઈંગ્લેંડમાં રહેતી હતી. એ ભારતન વિશે તેમની મમ્મી-પાપાથી બાળપણથી સાંભળતી આવતી હતી. એ ...

news

અંગ્રેજીમાં આધાર કાર્ડને શું કહે છે?

પ્રશ્ન 1: સ્વાર્થ જયંતિની ઉજવણીની પ્રથમ ફિલ્મ કઈ હતી?

news

શા માટે મરઘાં સવારે 5 વાગ્યે બોલે છે? જવાબ આપો

પ્રશ્ન: અભ્રકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયું સ્થાન છે? જવાબ: પ્રથમ સ્થાન

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine