Gujarati Story - ગુજરાતી વાર્તા- પ્રેરણા ?

Last Updated: સોમવાર, 30 એપ્રિલ 2018 (23:14 IST)

તન અને મન બે છોકરાઓ હતા. બન્ને એક પિતાની સંતાન હતા પણ બન્નેના વ્યવહારમાં ખૂબ તફાવત હતો

તન - ખૂબ બદમાશ
, શરાબી. જુગાર રમતો અને પરિવારને હેરાન કરતો વ્યવ્હાર ધરાવતો હતો

પણ એના જ બીજા ભાઈ મન એનાથી ખૂબજ વિરૂધ વ્યવહારના હતા. એ ખૂબ સંસ્કારી , સમજુ હોશિયાર અને સફળ માણસ હતો .

એ ગામના લોકોને ખૂબ અચરજ થતું હતું કે એક જ પરિવારના આ બન્ને ભાઈ આટલા જુદા-જુદા કેમ

એક વાર તન જે શરાબી અને જુગારીપુત્રને લોકોએ પૂછવામાં આવે કે તમારી આ હાલત પાછળ કોણ માણસ જવાબદાર છે ?

તન એ જવાબ આપુઓ મારા પિતાજી !!!

હવે લોકો બીજા પુત્ર પાસે ગયા અને પૂછવા લાગ્યા કે તમે આટલા સરળ સ્વભાવના માણસ છો તો તમને બધા માટે કોણે જવાબદાર ગણો છો ?

મન , એ જવાબ આપ્યો

મારા પિતાજી !!!!

લોકો વિચારમાં પડી ગયા કે બે લોકોની પ્રેરણ એક જ માણસ એ પણ જુદા -જુદા આ કેવી રીતી થાય ?


તો લોકોએ એના પિતાથી મળ્યા એ સાવ શરાબી, જુગારી હતા

આથી તન એના પિતાની જેમ શરાબી બની ગયો અને તન , એ બધાથી હેરાન હતો અને એને નાપસંદ કરતો હતો તેથી એણે વિચાર્યો કે હું ક્યારે પણ આવું કોઈ કામ નહી કરું નેથી લોકોને શારીરિક અને માનસિક પરેશાની થાય !!!


આ વાર્તા થી અમે આ શીખામણ મળે છે કે કોઈ વસ્તુ કે માણસની સારી કે ખરાબ વર્તન કે પ્રેરણા લેવી કે અપનાવવા એ અમારા ઉપર છે...
------------------------------------------------------



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે
ક્લિક
કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા
અમારા

ફેસબુક
પેજ
અને

ટ્વિટર
પર પણ ફોલો કરી શકો છો.





આ પણ વાંચો :