જાણો કેટલી હોય છે મિસ વર્લ્ડની કમાણી.. તાજ સાથે મળે છે આ ઈનામ

Last Modified મંગળવાર, 28 નવેમ્બર 2017 (17:06 IST)
ભારતની માનુષી છિલ્લરે 2017નો ખિતાબ પોતાને નામે કર્યો છે.

મિસ વર્લ્ડ બન્યા પછી માનુષીની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. કારણ કે મિસ વર્લ્ડનો આ તાજ જેના પણ માથા પર સજાય છે તેને દુનિયાની સૌથી સુંદર મહિલા માનવામાં આવે છે.
miss world
મિસ વર્લ્ડ બનતા ફક્ત તાજ જ નહી કેશ પ્રાઈઝ પણ મળે છે. તો આવો જાણીએ મિસ વર્લ્ડનો ખિતાબ મેળવનારી સુંદરીને શુ શુ ગિફ્ટ મળે છે.
તાજની કિમંત - મિસ વર્લ્ડનો તાજ ખૂબ કિમતી હોય છે. જેમા હીરા અને અનેક કિમતી પત્થર લાગેલા હોય છે. જેની કિમંત 2-5 કરોડ રૂપિયા જેટલી હોય છે.

પ્રાઈઝ મની - મિસ વર્લ્ડની વિનર કેશ પ્રાઈઝમાં લગભગ 10 કરોડ રૂપિયા મળે છે.
ફ્રી વર્લ્ડ ટૂર - મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી સુંદરી આખા વર્ષ માટે દુનિયામાં ક્યાય પણ મફતમાં ફરી શકે છે.
બ્રાંડસની સ્પોન્સરશિપ - મિસ વર્લ્ડને મોટા મોટા બ્રાંડ્સની સ્પોંસરશિપ મળે છે.
તેનો મતલબ છે કે આ બ્રાંડ્સના પ્રોડક્ટ્સને ફ્રી માં યૂઝ કરી શકે છે.

એડ ફિલ્મના ઓફર - મિસ વર્લ્ડ વિનરને અનેક એડ ફિલ્મોની ઓફર મળવા માંડે છે.


આ પણ વાંચો :