Puzzel- રમ્મત સાથે ગમ્મત જીવનનો સીધો સીધો હિસાબ છે સાહેબ જ્યાં પૂછ નહી ત્યાં જવું નહી જે પચે નહી એને ખાવું નહી જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી જે નજરથી પડે તેને ઉઠાવવું નહી