ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ અને નોટાનો ખેલ

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (15:17 IST)

Widgets Magazine

gujarat news

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. બન્ને રાજ્યોમાં ભાજપની જીત જણાઈ રહી છે. પરંતુ મતગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો અપક્ષ અને નોટાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.ઈલેક્શન કમિશનના આકંડા અનુસાર, અત્યાર સુધી અપક્ષને 4.3 ટકા એટલે કે 12,12,421 વોટ મળ્યા છે જ્યારે NOTAને 1.8 ટકા એટલે કે 5,21,314 વોટ મળ્યા છે. આ સિવાય ભાજપને સૌથી વધારે 49 ટકા અને કોંગ્રેસને બીજા ક્રમાંકે 41.3 ટકા વોટ મળ્યા છે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મતગણતરીમાં ભાજપ આગળ છે અને કોંગ્રેસે પણ અનેક વિસ્તારોમાં ભાજપને ટક્કર આપી છે. અનેક દિગ્ગજ નેતાઓ હાર્યા છે, તેમજ ઘણાં વિસ્તારોમાં ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live-ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ

* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ...

news

Live હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2017 - પક્ષવાર સ્થિતિ

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણનુ મતદાન 14 ડિસેમ્બરન રોજ.. હિમાચલ પ્રદેશ ...

news

Live -ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2017 : પક્ષવાર સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણનુ મતદાન 14 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી ...

news

કોંગ્રેસ પાસે માત્ર પરેશ ધાનાણી સિવાય કોઈ મોટો નેતા બચ્યો નહીં.

કોંગ્રેસ પાસે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચોધરી, જેવા દિગ્ગજ ...

Widgets Magazine