કોંગ્રેસ પાસે માત્ર પરેશ ધાનાણી સિવાય કોઈ મોટો નેતા બચ્યો નહીં.

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (14:54 IST)

Widgets Magazine
arjun modhvadiya

પાસે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચોધરી, જેવા દિગ્ગજ નેતાઓ આ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયાં છે. આવુ જ ભાજપમાં પણ થયું છે. ભાજપમાં શંકર ચૌધરી, ચિમનભાઈ સાપરીયા, જયનારાયણ વ્યાસ, જેવા નેતાઓ પણ હારી ગયાં છે. ત્યારે ભાજપ પાસે નેતૃત્વ કરી શકે તેવા નેતાઓ છે. આ નેતાઓ પાસે પાર્ટીની સખત ડીસીપ્લીન છે. ત્યારે કોંગ્રેસમા હવે કોઈ વિધાનસભામાં નેતૃત્વ કરી શકે એવું બચ્યુ નથી. કારણ કે તમામ મોટા માથાના નેતાઓ હારી ગયાં છે. એટલે એક માત્ર પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોર સિવાય હવે કોંગ્રેસમાં કોઈ અવાજ ઉઠાવી શકે એવું રહ્યું નથી. ત્યારે હવે જોવાનું એ છે કે પાર્ટીના નેતાઓ ક્યાં કાઠુ કાઢી શકે છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live -ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2017 : પક્ષવાર સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણનુ મતદાન 14 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી ...

news

Live-ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ

* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ...

news

Live Election Update - વીરમગામ બેઠક પરથી કૉંગ્રેસના લાખા ભરવાડ જીત્યા, ભાજપાના તેજસ્વીબેન પટેલ હાર્યા

* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ...

news

રાહુલ ગાંધીનો પ્રચાર કામ ના લાગ્યો, કોંગ્રેસના ચાર દિગ્ગજ નેતાઓ હારી ગયાં

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભલે 120 બેઠકનો દાવો કર્યો હોય, પરંતુ કોંગ્રેસની હાર સ્પષ્ટ થઈ ...

Widgets Magazine