ભાજપના આ ઉમેદવારને મળી બંદૂકથી ઉડાવી દેવાની ધમકી

મંગળવાર, 21 નવેમ્બર 2017 (12:16 IST)

Widgets Magazine
mansukh vasava


ભાજપની ટિકિટની જાહેરાત થતા જ નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક માટે શબ્દ શરણ તડવીની જાહેરાત થઇ હતી. પરંતુ કાર્યકર્તા દ્રારા વિરોધ થયો હતો. આ વિરોધ કાર્યક્રમ રાજપીપળાના ગાંધી ચોકમા યોજાયો હતો. તે સમયે ભરુચના સાંસદ મનસુખ વસાવા ત્યાંથી નિકળતા હતા. ત્યારે વાતાવરણને ઠંડુ કરવા મનસુખ વસાવા ગયા ત્યારે રિંગણી ગામના એક ફોજીએ તેમેન રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જોકે આ બાબતે મનસુખ વસાવાએ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપાના કાર્ય કરો અને જેમાં કલાક બહાર ના પણ હાજર હતા અને તેમણે હાથ કર્યો જોકે જ્યાં એક વ્યક્તિએ રૂમાલમાં વિટેલી પિસ્તોલ જેવું સાધન આપી ઉડાવિદે એને એમ કહેતા હું સમજાવી ત્યાંથી નીકળી ગયો જોકે આ બાબતે મેં લેખિત ફરિયાદ આપી છે.

જોકે આ બાબતે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાએ જણાવ્યું હતું કે સાંસદ ની ફરિયાદ મળી છે. જ્યા સીસીટીવી ફૂટેજ ચેક કરી તાપસ ચાલુ કરી છે અને તાપસ કરતા રીંગણી ગામે કોઈ હથિયાર નથી એ વાત સામે આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસની બીજી યાદી જાહેર, જાણો કોની કરાઈ પસંદગી

કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં ખંભાળીયાથી વિક્રમ માડમને કોંગ્રેસની ટિકિટ ...

news

તો શું ટિકીટની બબાલ બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે થઈ ગયું સમાધાન?

ગુજરાતમાં ચૂંટણીને લઈને કોંગ્રેસનું લિસ્ટ જાહેર થતા જ રવિવારે મોડી રાતે પાસ કાર્યકર્તાઓ ...

news

વિજય રૃપાણીએ સોગંદનામામાં ૯ કરોડની સંપત્તિ જાહેર કરી, સામે ઉતર્યા છે કોંગ્રેસના 141 કરોડના માલિક ઈન્દ્રાનીલ રાજગુરૂ

૬૯ (પશ્ચિમ) મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર નોંધાવનાર મુખ્યપ્રધાન ...

news

છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપને રૃા.૮૦.૪૫ કરોડ, કોંગ્રેસને રૃા.૧૪.૦૯ કરોડ દાન મળ્યું

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. હવે ચૂંટણી લડવા માટે ય કરોડોનો ધૂમાડો રાજકીય પક્ષો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine