શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 18 નવેમ્બર 2017 (21:03 IST)

ગુજરાત ચુટણી - BJP 36 ઉમેદવારોનુ બીજુ લિસ્ટ જાહેર કર્યું, અહી જાણો કોણે મળી ટિકિટ

ભાજપે વધુ ૩૬ ઉમેદવારની યાદી જાહેર કરી ,, BJP દ્વારા ગુજરાત વિધાનસભાના 70 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ શનિવારે મોડી સાંજે બીજી યાદી પણ જાહેર કરી હતી. જેમાં 36 ઉમેદવારોને જાહેર કર્યા હતા.  કોંગ્રેસ પોતાના પહેલી યાદી જાહેર કરવામાં ગુંચવાઇ છે.  ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં ભુજ બેઠક પરથી ડો. નિમાબહેન આચાર્ય, ગાંધીધામ બેઠક પર માલતીબહેન મહેશ્વર જ્યારે તાજેતરના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને વટવા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.