વિસનગરમાં બે જૂથ વચ્ચેની બોલાચાલીમાં મામલો બીચક્યો, પત્થર મારાની ઘટના

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (14:41 IST)

Widgets Magazine
visnagar


ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અને સુરક્ષા તંત્રએ કમરકસી હતી પણ મહેસાણા જિલ્લાના સમયે થવા પામી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસનગરના હસનપુરા ગામે પથ્થરમારાની ઘટના બની છે. જેમાં પોલીસે કેટલાક શખ્સોની અટકાયત કરી છે.  હસનપુરા ગામે સવારથી રાબેતા મુજબ મતદાન શરૂ થયું હતું. મતદાન માટે કતારમાં ઉભેલા મતદાતાઓ પર અસમાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો.

આ પથ્થરમારામાં 10 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક વિસનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  ઈલેક્શનને લઈને બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને કારણે સમગ્ર મામલો બિચક્યો હતો અને મતદારો પર પથ્થરમારો કરાયો હતો. આ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક દોડી આવી હતી અને કેટલાક શખ્સોની અટકાયત પણ કરી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 24 ટકા, વડોદરામાં 32 ટકા, કુલ 39 ટકા મતદાન નોંધાયું

આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કુલ 14 ...

news

2019ની મીફાઈનલ છે ગુજરાતની ચૂંટણી.. આ ચૂંટણીના પરિણામ 2019નો રસ્તો નક્કી કરશો

ગુજરાતમાં આજે બીજા ચરણ માટે મતદાન થઈ રહ્યુ છે. સાંજે 5 વાગ્યા પછી એક્ઝિટ પોલ આવવા પણ શરૂ ...

news

Gujarat Election LIVE - મતદાતાઓમાં જોરદાર ઉત્સાહ.. 12 વાગ્યા સુધી 39 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાનનો આજ સવારથી પ્રારંભ થઈ ગયો છે. સવારે ...

news

વડાપ્રધાન મોદીએ રાણિપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યાં છે. દિલ્હીથી તેઓ અમદાવાદ ...

Widgets Magazine