હાર્દિક પટેલનો યુવતી સાથે એક રૂમમાં અંગત પળો માણતો હોય તેવો વીડિયો વાયરલ

સોમવાર, 13 નવેમ્બર 2017 (16:21 IST)

Widgets Magazine
hardik patel


હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે દરેક પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવા બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. હાલ પાસ કન્વિનર હાર્દિક પટેલની એક યુવતી સાથેની કથિત વીડિયો ક્લીપ સોશલ મીડિયામાં વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કથિત સીડીમાં એક રૂમમાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. હાર્દિક પટેલ અને યુવતી વચ્ચેની વાતચીત ગુજરાતી ભાષામાં થઈ રહી છે. જેને લઈને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે હાર્દિક અને યુવતી આપતીજનક અવસ્થામાં જોવા મળી રહ્યા છે.

બીજી બાજુ કથિત વીડિયો ક્લિપ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ગંદી રાજનીતિ કરી રહ્યું છે, અને મારી વિરૂદ્ધ આ કાવતરૂ ઘડ્યું છે. જેના કારણે અમે હવે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ સાથે હાર્દિક પટેલે કહ્યું કે, અમારુ આંદોલન તોડવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમારૂ આંદોલન ચાલુ જ રહેશે.
હાર્દિકનો ટ્વીટ૝-

"अब गंदी राजनीति की शुरुआत हो गई हैं।मुझे बदनाम कर लो कोई फ़र्क़ नहीं पड़ेगा,लेकिन गुजरात की महिलाओ का अपमान किया जा रहा हैं: हार्दिक पटेल का ट्वीट"

હવે ગંદી રાજનીતિ શરૂ થઈ ગઈ છે મને બદનામ કરી લો કોઈ ફર્ક નહી પડશે પણ ગુજરાતની મહિલાઓનો અપમાન કરાઈ રહ્યું છે- હાર્દિક પટેલનો ટ્વીટ Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હાર્દિક પટેલ યુવતી સાથે એક રૂમમાં અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી કોંગ્રેસ Congres Kejriwal Bjp Congress 2017 Latest News Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Ahemd Patel Hardik-patel-with-girl. -video-viral-. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 Gujarat Congress Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રામવિલાસ પાસવાને ઉનાકાંડ પર કરેલા નિવેદન પર જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા

ગુજરાતમાં પ્રચાર અર્થે આવેલા ભાજપના નેતા કેન્દ્રીય અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી રામવિલાસ ...

news

રાજ્યમાં ઠેર ઠેર સરકાર વિરોધી બેનરો લાગવાથી ભાજપ ભયભીત

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતાં ભાજપ સરકાર વિરોધી બેનરો લાગતાં ભાજપ હવે રીતસર ...

news

ચૂંટણીનો ધમધમાટ: ગુજરાતમાં ૧૦ હજાર અર્ધ લશ્કરી દળો ખડકાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ગુજરાતમાં અર્ધ લશ્કરી દળોની ...

news

ગુજરાતની ગાદી કબજે કરવા નાણાની રેલમછેલ - ભાજપ 200 અને કોંગ્રેસ 100 કરોડનો ખર્ચ કરે તેવી શક્યતા

ગુજરાતની ચૂંટણી જીતવા માટે મુખ્ય બન્ને પક્ષો ભાજપ અને કોંગ્રેસે હવે પોતાની તીજોરી ખુલ્લી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine