ઓછી અને વધુ સરસાઈથી જીતેલી બેઠકો અને સોથી ઓછી લીડથી વિજેતા ઉમેદવાર

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (13:18 IST)

Widgets Magazine
bjp congress


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં પણ એવું ગણિત પણ જોવામાં આવ્યું કે કઈ બેઠક પર કયા પક્ષનો ઉમેદવાર સૌથી વધુ અને ઓછી સરસાઈથી જીત્યો તે ઉપરાંત કઈ બેઠકો પર ઓછાવધતા મત મળ્યાં તો આવો અહીં જોઈએ આવી બેઠકો અને ઉમેદવારો વિશે
 
કપરાડા ચૌધરી જીતુભાઈ (કોંગ્રેસ) 170
ગોધરા સી.કે.રાઉલજી (ભાજપ) 258
ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા(ભાજપ) 327
બોટાદ પટેલ સૌરભભાઈ (ભાજપ) 906
દિયોદર ભૂરીયા જીવાભાઈ (કોંગ્રેસ) 972
ડાંગ ગાવીત મંગલભાઈ (કોંગ્રેસ) 768
માણસા સુરેશ પટેલ (કોંગ્રેસ) 524
સૌથી વધુ લીડથી વિજેતા ઉમેદવાર લીડ
ઘાટલોડિયા પટેલ ભુપેન્દ્રભાઈ (ભાજપ) 117750 
એલિસબ્રિજ શાહ રાકેશભાઈ (ભાજપ) 85205
કતારગામ મોરડીયા વિનોદભાઈ (ભાજપ) 79230
નારણપુરા પટેલ કૌશિકભાઈ (ભાજપ) 66215
અકોટા મોહિલે સીમાબેન (ભાજપ) 57139
ગણદેવી પટેલ નરેશભાઈ (ભાજપ) 57261
હાલોલ જયદ્રથસિંહ પરમાર (ભાજપ) 57034
ચોર્યાસી પટેલ ઝંખનાબેન (ભાજપ) 110819
મજુરા સંઘવી હર્ષભાઈ (ભાજપ) 85827
મણિનગર પટેલ સુરેશભાઈ (ભાજપ) 75199
ઓલપાડ પટેલ મુકેશ (ભાજપ) 61812
સાબરમતી પટેલ અરવીંદ (ભાજપ) 68810
અમરાઈવાડી પટેલ હસમુખભાઈ (ભાજપ) 49732
અસારવા પરમાર પ્રદિપભાઈ (ભાજપ) 49264
દેવગઢબારીયા ખાબડ બચ્ચુભાઈ (ભાજપ) 45694
દસક્રોઈ પટેલ બાબુજમના (ભાજપ) 45065
નરોડા થવાણી બલરામભાઈ (ભાજપ) 60142
વટવા પ્રદિપસિંહ જાડેજા (ભાજપ) 62380
રાજકોટ-વેસ્ટ રૂપાણી વિજયભાઈ (ભાજપ) 53755
વોડદરા સિટી વકિલ મનિષાબેન (ભાજપ) 52383
પારડી દેસાઈ કનુભાઈ (ભાજપ) 52086Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચૂંટણી જીત્યા પછી ભાજપ સામે બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોનો પડકાર

ગુજરાતમાં ભાજપનો પાતળી સરસાઈથી વિજય થયો પરંતુ તેના અનેક સંકેત છે, જે મોદી સરકાર અને ભાજપે ...

news

ચૂંટણી પુરી થઈ બે આંદોલનકારી જીત્યા હવે તેમનું શું? હાર્દિક પટેલ શું કરશે?

ગુજરાતમાં ચૂંટણી પુરી થઈ ગઈ અને તેનું પરિણામ પણ આવી ગયું. આ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પડનારા ...

news

હવે ગુજરાતમાં કોણ બનશે મુખ્યપ્રધાન, કોણ છે સત્તાની સીટ હાંસલ કરવામાં આગળ

ભાજપે ગુજરાતમાં છઠ્ઠી વખત સત્તા પ્રાપ્ત કરી છે પરંતુ વિજયના માર્ગમાં કોંગ્રેસના નવા ...

news

અમદાવાદમાં કોંગ્રેસને ચાર બેઠકો મળતાં હાશકારો

અમદાવાદ શહેરની 16 બેઠકોમાંથી કોંગ્રેસેને ચાર બેઠકો મળી છે જ્યારે 12 બેઠકો ભાજપને ફાળે ગઇ ...

Widgets Magazine