Widgets Magazine
Widgets Magazine

હવે ચૂંટણીમાં ભાજપને હરાવવું એજ પાટીદારોનું લક્ષ્ય - Hardik Patel

ગુરુવાર, 8 જૂન 2017 (17:54 IST)

Widgets Magazine
hardik patel

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ પાટીદાર અનામત આંદોલન ચલાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે. જેમાં પાટીદાર આંદોલનકારીઓ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતરશે. પાસના કન્વીનર હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે  ભાજપને હરાવવા પાટીદારો હવે 'હાથ' ઉપાડશે અને ચૂંટણીમાં જોરશોરથી વિરુદ્ધ પ્રચાર કરશે.  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદારો પર ગુજરાતની ભાજપ સરકાર અત્યાચાર કરી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો પણ આ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે હાથ ઉપાડશે. ચૂંટણી બુથમાં ભાજપ વિરોધી મતદાન કરાવીને ઘર ભેગા કરાવવા માટે રણનીતિ ઘડશે. આ દરમિયાન ભાજપ દ્વારા પાટીદારોને અનેક પ્રકારની લોલીપોપ આપવાની કોશિશ કરાશે. પરંતુ સાણો પાટીદાર લોલીપોપમાં લલચાયા વિના સમાજની લડાઇમાં સાથે રહીને ભાજપને પાઠ ભણાવશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના આ વિદ્યાર્થીએ 12મા ધોરણની બોર્ડ Examમાં લખી નાખી પોર્ન સ્ટોરી

ગુજરાતના એક વિદ્યાર્થીએ 12માંના બોર્ડ એક્ઝામમાં જે લખ્યુ તેને જોઈને ટીચર પણ શર્મશાર થઈ ...

news

પાટીદાર યુવકના મૃત્યુના ઘેરા પ્રત્યાઘાતો, ટોળાંએ બસ સળગાવી, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

ચોરીના આક્ષેપમાં મહેસાણા પોલીસ દ્વારા એક પટેલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ...

news

બારમા ધોરણમાં ટોપ કરનારો વર્શિલ સંસારને ત્યાગીને સંયમના માર્ગે ચાલ્યો

બારમા ધોરણમાં ટોપ કરીને 99.99 ટકા મેળવનાર વિદ્યાર્થી અમદાવાદના વર્શિલ શાહે સુરતમાં આખરે ...

news

LIVE: મંદસૌર જઈ રહેલ રાહુલ ગાંધી નીમચમાં ધરપકડ, ખેડૂતોને લઈને મોદી પર સાધ્યુ નિશાન

મધ્યપ્રદેશમાં ગોલીકાંડ પછી બગડેલા વાતાવરણમાં મંદસૌર જઈ રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine