હવે પોલિટિકલ ડીબેટમાં ભાજપના નેતાઓની ગેરહાજરી સ્થિતિ કફોડી હોવાનો પુરાવો

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:03 IST)

Widgets Magazine


ગુજરાતમાં ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પબ્લિક ડીબેટ પણ વધુ પ્રમાણમાં યોજાવવા લાગી છે. આ ડીબેટમાં જનતા અને રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે ચર્ચાઓ સને આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવતાં હોય છે. ભાજપનાં નેતાઓ પહેલાં તો હોંશે હોંશે દર ચુંટણીમાં આ પ્રકારની ડીબેટમાં જતાં પણ હવે જતાં ખચકાઈ રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં ત્રણ યુવાનો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણીનો ઉદય થયો અને તેમણે ગુજરાતના આ ખોખલા વિકાસના દાવાઓની પોલપટ્ટી ખોલીને જનતા સમક્ષ મૂકી દીધી છે. આમ ભાજપના વિકાસનાં દાવાઓ કોઈ નક્કર કે પ્રમાણભૂત આધાર પર નહિ પરંતુ અતિશયોક્તિ મુજબ હોવાનું જનતા સમજી ગઈ છે. ગુજરાતની જનતા હવે ભાજપના નેતાઓને સવાલ કરતી થઇ છે જેથી કરીને ભાજપના નેતાઓ હવે ડીબેટમાં આવવાનું ઓછું કરી નાખ્યું છે. એક મીડિયા ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ ડીબેટમાં કોંગ્રેસના નેતાઓ આવ્યાં હતાં જયારે ભાજપમાંથી એકપણ નેતા ડીબેટમાં ડોકાયાં નહોતાં. આમ ચુંટણી પહેલાં જ ભાજપનાં નેતાઓએ પોતાંની હાર સ્વિકારી લીધી હોય તેવો માહોલ આજકાલ સમગ્ર ગુજરાતમાં સર્જાઈ રહ્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી લોકો ખુશ, ભાજપમાં ભાંજગડ

કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો પ્રજા સમક્ષ જાહેર કરી દીધો છે. જનતા દ્વારા બનાવેલ આ ઢંઢેરાથી ...

news

6 રાષ્ટ્રીય પક્ષ સહિત કુલ ૫૩ પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડશે

બીજા તબક્કાની ચૂંટણીમાં છ રાષ્ટ્રીય પક્ષો સહિત કુલ ૫૩ પક્ષોના ઉમેદવારો વિધાનસભાની ...

news

એબીપી ન્યૂઝના સર્વેમાં ભાજપને ૯૫ - કોંગ્રેસને ૮૨ બેઠકો મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકીય મુકાબલો ઘણો રસપ્રદ થઈ ગયો છે. એબીપી ...

news

Cycloneockhi - હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં ‘ઓખી’ ત્રાટકવાની વકી, 16 ગામો એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં ધમરોળીને ગુજરાત તરફ આગળ વધી રહેલું ‘ઓખી’ વાવાઝોડુ રાજ્યમાં પ્રવેશ કરશે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine