મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (14:08 IST)

અમદાવાદમાં પ્રેસ કોન્ફરેંસ કરીને રાહુલે કર્યો જોરદાર જીતનો દાવો.. બોલ્યા શુ મંદિર જવુ ખોટુ છે..

ગુજરાતમાં આજે બીજા તબક્કાના ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા રાહુલ ગાંધીએ બીજેપી અને પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો છે. જાણો રાહુલના પ્રેસ કોન્ફરંસની મુખ્ય વાતો.. 
 
* અમને ચૂંટણીમા જીતનો વિશ્વાસ છે. 
* જનતાને ઝટકા પર ઝટકા આપ્યા. પહેલા આઠ નવેમ્બરના રોજ નોટબંધી અને પછી જીએસટી લઈ આવ્યા..  ઉદ્યોગપતિઓનું કર્જ માફ થયું. 
* રાહુલે કહ્યુ કાંગ્રેસ સત્તામાં આવશે તો અમે સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરીશુ.
* પીએમ મોદીએ ભ્રષ્ટાચાર પર ચુપ્પી રાખી છે. તેમણે કહ્યું કે જય શાહ પર પીએમચુપ શા માટે છે. 
* બીજેપી ગભરાઈ છે અને અમને  જીતનો પૂરો વિશ્વાસ છે. 
* અમે 70 હજાર કરોડનું  કર્જ માફ કર્યું છે- 
* કેદારનાથ મંદિર પણ ગયું છું અને મંદિર જઈને સારું લાગ્યુ..  
- ગુજરાતના લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ બતાવ્યો છે અને પહેલા તબક્કામાં ચૂંટણીમાં વોટિંગ પછી પાર્ટીની જીત પાક્કી થઈ ગઈ છે..  
- મંદિર જવાના સવાલ પર બોલ્યા કે શુ મંદિરમાં જવુ ખોટુ છે..