દેશદ્રોહીને સુરક્ષા કેમ ? હાર્દિકનો સવાલ

મંગળવાર, 7 નવેમ્બર 2017 (11:57 IST)

Widgets Magazine
hardik patel

અમદાવાદ્ પાટીદાર નેતા હાર્દિક પટેલે સુરક્ષા લેવાથી ઈંકાર કરી દીધો. સાથે જ તેમણે તેને ભાજપા સરકાર દ્વારા તેમની જાસૂસી કરાવવાની ચાલ બતાવી દીધી છે. બીજી બાજુ હાર્દિકે સુરક્ષાને લઈને એક ટ્વીટ દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો છે. 


 
હાર્દિકે ટ્વીટ કરી કહ્યુ કે સોમવારે મારા ઘરે પોલીસવાળા આવ્યા હતા અને બોલ્યા કે તમને સુરક્ષા આપવાનો આદેશ છે.  મે તેમને પુછ્યુ કે મારા પર તો દેશદ્રોહનો આરોપ છે તો પછી એક દેશદ્રોહીને ?
 
ઉલ્લેખનીય છે કે હાર્દિકને મળેલી ધમકી પછી રાજ્ય સરકારે તેમને સુરક્ષા રજૂઆત કરવાની રજૂઆત કરી  હતી. જો કે પટેલે એવુ પણ કહે છે કે સુરક્ષા લેવાથી ઈનકાર કરી દીધો કે ભાજપા સરકાર તેમની જાસૂસી કરવા માંગે છે. બીજી બાજુ રાજ્ય સરકારનુ કહેવુ છે કે ચૂંટણી સમયમાં સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખતા હાર્દિકને સુરક્ષા આપવામાં આવી રહી છે. 
 
જો કે તેમને એવુ પણ કહ્યુ  કે તેઓ પોલીસ સુરક્ષા લેવા તૈયાર છે પણ શરત એ કે સુરક્ષા કર્મચારીઓને જુદા વાહન સાથે તેમના ભોજનની વ્યવસ્થા પોલીસ જાતે જ કરે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગાનું આત્મસમર્પણ

આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના ચકચારભર્યા કેસમાં જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદ દિનુ ...

news

જિજ્ઞેશ મેવાણીને વગર માંગ્યે પોલીસ રક્ષણ મળ્યું

દલિત નેતા જિગ્નેશ મેવાણીને રાજ્ય સરકાર દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પણ, ...

news

ભાજપે કરોડની ઓફર કરી હોવાનો આક્ષેપ કરનારા નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાયા!

ભાજપે પોતાને એક કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો આક્ષેપ કરનારા ‘પાસ’ના નરેન્દ્ર પટેલ હવે ...

news

આ 2 રૂપિયાના સિક્કાથી બનો લખપતિ

આ 2 રૂપિયાના સિક્કાથી બનો લખપતિ

Widgets Magazine