શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Updated :અમદાવાદ , બુધવાર, 2 ડિસેમ્બર 2015 (14:25 IST)

કયા મહારથી જીત્યા કયા દિગ્ગજ હાર્યા જાણવા માટે ક્લીક કરો.

ગુજરાત રાજ્યના લોકલ બોડી ઈલેક્શનમાં અનેક મહારથીઓ હાર્યા તો અનપેક્ષિત રીતે કેટલાક નવા ચેહરાઓ જીત્યા હતા કોર્પોરેશન , પંચાયતો પાલિકાઓઅની ચૂંટણીઓમાં કયા મહારથીઓ જીત્યા અને કોણ હાર્યું છે તેની વિગતો અહી અપાઈ છે. 
 
અમદાવાદના ભાજપના મેયર મિનાક્ષી પટેલ જોધપુર વોર્ડમાંથી 9000 મતોથી જીત્યા છે. 
 
અમદાવાદ કાર્પોરેશનના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ જીત્યા છે. 
 
સૂરતના કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ બાબુ રાયકા હાર્યા છે. 
 
ભવનગરના બીજેપીના મેયર બાબુભાઈ સોલંકીની હાર કોંગ્રેસના અરવિંદ પરમારની જીત 
 
ભાવનગર ભાજપના શહેર પ્રમુખ ભીખુભાઈ વસોયાની હાર 
 
રાજકોટના ભાજપના મેયર ઉદય કાનગડ જીત્યા 
 
રાજકોટ શહેરના ભાજપના નેતા અશોક ડાંગરની હાર 
 
રાજકોટ શહેર કોંગ્રેસના નેતા નીતિક નથવાણી 66 મતે હાર્યા ફેર મતદાનની માંગ ફગાવાઈ 
 
સૂરતના કોંગ્રેસના નેતા અશોક જીરાવાલાની જીત 
 
રાજકોટ ભાજપના શહેરના નીતિન ભારદ્વાજ , કશ્યપ શુક્લની જીત