ગુજરાતી ભજન- અમે તો તારાં નાનાં બાળ,

શુક્રવાર, 24 જૂન 2016 (16:15 IST)

Widgets Magazine

અમે તો તારાં નાનાં બાળ, 
અમારી તું લેજે સંભાળ ... અમે તો તારાં.
ડગલે પગલે ભૂલો અમારી, 
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ ... અમે તો તારાં.
 
દીનદુઃખિયાના દુઃખ હરવાને, 
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ ... અમે તો તારાં.
 
બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ ... અમે તો તારાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

7 દિવસના આ 7 તિલક તમારુ સૂતેલુ ભાગ્ય જગાડશે...

જ્યોતિષ અનુસાર જો વાર મુજબ તિલક કરવામાં આવે તો એ વાર સાથે સંબંધિત ગ્રહોને શુભ ફળ આપનારુ ...

news

તો આ ઉપાયોથી તમે પણ તમારુ ભાગ્ય ચમકાવી શકો છો !!

તમારુ લક - જો તમારુ લક તમારી સાથે છે તો તમે દુનિયા જીતી શકો છો. પણ દરેકને ભાગ્ય સાથ નથી ...

news

મંગળવારે ન કરો આ કામ , સંકટમાં આવી શકે છે પરિવાર

હમેશા લોકો કહે છે કે બગડેલું મંગળ હમેશા અમંગળ કરે છે. જો જ્યોતિશ શાસ્ત્રોની માનીએ તો ...

news

ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિનું રહસ્ય, નિયમિત ઉચ્ચારણથી સ્વાસ્થયને મળે છે અગણિત લાભ

ॐ માં છુપાયેલું છે સુખ સમૃદ્ધિના રાજ , નિયમિત ઉચ્ચારનથી સ્વાસ્થયને મળે છે અગણાતા લાભ ॐ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine