બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2024 (16:06 IST)

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

પત્ની- તમે દર વખત 
 
મારા પીયર વાળાને શા માટે
 
વચ્ચે લાવો છો 
 
પતિ પ્રેમથી પત્નીને  - સાંભળ
 
જ્યારે પણ 
 
ટીવીમાં ખામી 
 
આવે છે તો ટીવીને નહી 
 
પણ કંપની વાળાને ગાળો મળે છે 
 
પત્ની ગુસ્સેથી લાલ લાલ