બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 1 મે 2024 (08:54 IST)

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ 
 
ગરમીનો મજેદાર જોક્સ 
 
ટીચર - ગરમી મા વસ્તુઓ 
 
ફેલી જાય છે 
 
કેવી રીતે 
 
જણાવો 
 
પપ્પૂ- જેમ કે 
 
શિયાળામાં 
 
જે રજાઓ 7 દિવસની હોય 
 
છે 
 
તે ઉનાડામાં 
 
2 મહીનાની થઈ જાય છે