ત્વચામાં લાવો કોમળતા અને નિખાર

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (16:04 IST)

Widgets Magazine

સુંદરતા તો બધાને જોઈએ છે. જો અમે નાની નાની વાતોનો ધ્યાન રાખીએ તો અમારા માટે સુંદર બન્યું રહેવું મુશ્કેલ નહી હશે. કેવી રીતે આવો જાણીએ. 
નહાવ્યા પછી તરત બૉડી પર ક્રીમ કે લોશન જરૂર લગાવો. કારણકે પાણીના કારણે સ્કિનના નેચરલ ઓયલ ધુલી જાય છે. ત્યારે ભેજ જાણવી રાખવા માટે અને સ્કિનને ડ્રાઈ થવાથી બચાવા માટે ક્રીમ લગાવું ખૂબ જરૂરી છે. 
 
કંડીશનરને વાળના મૂળ સુધી અપ્લાઈ ન કરવું. સારું હશે કે  તમે વાળના કોર પર હેવી માશ્ચરાઈજિંગ ક્રીમ લગાવો. 
 
જો તમે રોજ તમારા પગની નિયમિત સારવાર કરશો તો પાર્લરમાં જઈને પેડિક્યોરની જરૂર નહી પડશે. દરરોજ નહાતા સમયે એડીને સ્ક્રબ કરો અને નહાયા પછી પગ પર માશ્ચરાઈજર ક્રીમ અપ્લાઈ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

સ્ત્રીઓની આ ભૂલ તેમની બ્રેસ્ટને ઢીલી બનાવે છે

સ્ત્રીઓની સુંદરતા ફક્ત તેમના ચેહરાથી જ નહી પણ સ્તનોના આકાર પર પણ આધારિત છે. પણ કેટલીક ...

news

નાઈટ ક્રીમ લગાવાના ફાયદા

કોઈ પણ છોકરીઓ સુંદર ચેહરા ઈચ્છે છે પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ચેહરા પર ...

news

દરેક મહિલા માટે જરૂરી છે આ Kitchen Tips

દરેક મહિલાને ઘરના કામ કરવું પડે છે. ઘણા કામ માટે તો ઘરમાં મેડ લાગી હોય છે પણ વધારેપણ ...

news

કૂકિંગ-Tips- બાફતી વખતે હવે બટાકા ફાટે નહી

જો બટાટા બાફતી સમયે એ ફાટેલા જોવા મળે છે તો તેની અંદર પાણી પણ ઘુસી જાય છે. તો વેબદુનિયા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine