પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા

રવિવાર, 22 એપ્રિલ 2018 (13:09 IST)

Widgets Magazine

આજકાલના સમયમાં અમારું રહેવું ખાવુંપીવું પહેલા કરતા બહુ બદલી ગયું છે. અમે વધારેપણ એવી વસ્તુઓ ખાય છે જે ઘણા રોગોને નિમંત્રણ આપે છે. કદાચ આ જ કારણે પહેલા કરતા ઘણી મહિલાઓને પ્રેગ્નેંસીમાં મુશ્કેલી આવે છે. એના કારણે થઈ શકે છે કે તનાવ, જાડાપણ અને ગર્ભાશય સંબંધી સમસ્યાઓ. આજે અમે તમને એવી જ કેટલીક સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છે. 
પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા 
 
પીએચ સ્તરના બહુ વધારે કે ઓછું થવાથી અંડાણુઓના પ્રજનનમાં મુશ્કેલી આવે છે. 
 
* ગર્ભાશય ફ્રાઈબ્રાએડ, ઉતકો પર નિશાન, સંક્ર્મણ, ફેલોપિયન ટ્યૂબ સંબંધિત કોઈ સમસ્યા, એંડ્રોમેટિયોસિસ, પાલિપ્સ અને પ્રજનન સંબંધી બીજી કોઈ પરેશાની ના કારણે ગર્ભધારણ કરવામાં મોડું આવે છે. તેમાં સ્પર્મ કોશીકાઓને અંડાણુઓ સુધી પહોંચવામાં મોડું લાગે છે જેના કારણે ગર્ભધારણમાં સમય લાગી જાય છે. 
 
* પાલીસિસ્ટીક ઓવરી સિંડ્રોમ મહિલાઓમાં પ્રજનનથી સંબંધિત એક હાર્મોનલ અસંતુલનની સમસ્યા છે. તેના કારણે ઓવરીમાં નાનું અલ્સર બની જાય છે. 
 
* વધારે દારૂનો સેવન, જાડાપણ, વધારે પાતળા હોવું કે અનિયમિત માસિક ધર્મના કારણે પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે છે. 
 
* 35ની ઉમ્ર પછી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે. કારણકે ઉમ્ર વધવા પર અંડાણુઓની ગુણવત્તામાં કમી આવવા લાગે છે અને ગર્ભાશય પણ અંડાણુઓના નિસ્તાર કરવાની ક્ષમતા ગુમ થવા લાગે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

હોમ ટિપ્સ - ઉનાળામાં ઘરને નેચરલ રીતે ઠંડુ રાખવાની ટિપ્સ

ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે સાથે જ આવી ગયા AC અને કૂલરના ખર્ચા. લોકોએ પોતાના ઘરને ઠંડુ ...

news

માથાની કરચલીઓ ચેહરા પર ખરાબ લાગે છે તો... અજમાવો આ નેચરલ ઉપાય

વૃદ્ધાવસ્થામાં ચેહરાની ત્વચા ઢીળી અને ચેહરા કે માથા પર કરચલીઓ આવવા લાગે છે પણ જો આ સમસ્યા ...

news

સીજેરિયન ડિલીવરીના નિશાન મટાવવા માટેના ઉપાય

જે મહિલાઓની ડિલીવરી સી સેકશન એટકે સિજેરિયનથી થઈ છે તેને વધારે કેયરની જરૂર હોય છે. કારણ કે ...

news

પહેલીવીર ફ્લાઈટથી સફર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ વાતો.

ફ્લાઈટમાં પહેલીવાર સફર કરત સમયે લોકો ખૂબ નર્વસ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને ...

Widgets Magazine