લીંબૂના આ રીત કરો પ્રયોગ

સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (17:28 IST)

Widgets Magazine

ગર્મી શરૂ થતા જ પગ ફાટવું શરૂ થઈ જાય છે. ઘણી વાર તો આવી હાલત થઈ જાય છે એ પગ મજૂર જેવા લાગે છે. તમે પણ ગ
lemon water
lemon
ર્મીમાં ફાટેલી એડિયો અને સૂકા પગથી પરેશાન છો તો એક વાર આ ઉપાય જરૂર અજમાવો.
 
લીંબૂનો ઉપયોગથી તમારા પગ સૉફટ રહેશે અને સુંદર અને કોમળ પણ જોવાશે. તેના માટે તમને રાત્રે કાપેલું લીંબૂને મોજામાં રાખીને સૂવો પડશે. તેનાથી તમારી એડી માશ્ચરાઈજ થશે જેનાથી એડી ફાટવાની સમસ્યા નહી થશે. 
 
લીંબૂના આ રીત કરો પ્રયોગ 
ઈચ્છો તો લીંબૂને આખા પગના તળિયામાં ઘસી લો. ત્યારબાદ લીંબૂથી આખી એડી કવર કરી લો. તેના માટે મોટી સાઈજના લીંબૂલો જેથી આખી એડી કવર થઈ જાય. ત્યારબાદ મોજા પહેરી લો. મોજામાં લીંબૂને એક થી બે કલાક માટે મૂકી શકો છો. 
સારા પરિણામ માટે આખી રાત લીંબૂને પગમાં મૂકવું૴ તેનાથી તમને તરત ફાયદા મળશે. આ કેમિકલ પીલિંગની રીતે કામ કરે છે. જે એડિયો પરથી ફાટેલી અન ડ્રાઈ સ્કીન ઉતારી નવી સ્કિન માટે મદદ કરે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લીંબૂ ગુજરાતી બ્યુટી ટીપ્સ બ્યુટી માટે ઘરેલુ ઉપાય બ્યુટી કેયર ત્વચા કેયર ઘરેલુ ઉપાય બ્યુટી માટે Skin Care Gujarati Beauty Tips કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય Lifestyle લાઈફસ્ટાઈલ Beauty Care Makeup

Loading comments ...

નારી સૌદર્ય

news

આ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા

આ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા

news

ત્વચામાં લાવો કોમળતા અને નિખાર

ત્વચામાં લાવો કોમળતા અને નિખાર સુંદરતા તો બધાને જોઈએ છે. જો અમે નાની નાની વાતોનો ...

news

સ્ત્રીઓની આ ભૂલ તેમની બ્રેસ્ટને ઢીલી બનાવે છે

સ્ત્રીઓની સુંદરતા ફક્ત તેમના ચેહરાથી જ નહી પણ સ્તનોના આકાર પર પણ આધારિત છે. પણ કેટલીક ...

news

નાઈટ ક્રીમ લગાવાના ફાયદા

કોઈ પણ છોકરીઓ સુંદર ચેહરા ઈચ્છે છે પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ચેહરા પર ...

Widgets Magazine