ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (13:27 IST)

આ 4 ટિપ્સથી સફેદવાળ ફરીથી નેચુરલી કાળા થશે.

વાળ શા માટે હોય છે સફેદ? 
વાળમાં મેલનિન નામનો પિગ્મેંટ હોય છે. જે ઉમ્રની સાથે ઓછા થવા લાગે છે. જેનાથી વાળ સફેદ થાય છે પણ કેટલાક લોકોના વાળ ઉમ્રથી પહેલા જ બનતા બંદ થઈ જાય છે. જેનાથી ઓછી ઉમ્રમાં જ વાળ સફેદ થઈ જાય છે. 
 
સફેદ વાળને કાળા કરવાના ટિપ્સ 
સફેદ વાળને કાળા કરવા માટે કેટલાક ઉપાય અજમાવો. તેનાથી વાળને નુકશાન પણ નહી થશે. આજે અમે તમને કેટલાક એવા જ ઘરેલૂ ઉપાય જણાવે છે જે 
 
વાળને ફરીથી કાળા કરવામાં ખૂબ કારગર છે. 
 
ડુંગળીનો રસ 
ડુગળીના રસમાં લીંબૂ મિકસ કરી વાળના મૂળમાં લગાવો. 10 મિનિટ એમજ રહેવા દો. પછી માથાને ધોઈ લો. 
 
લીલી મેહંદી અને મેથી
લીલી મેહંદી એટલે કે હીના પાઉડરને મેથીની સાથે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. તેમાં નારિયેળ તેલ પણ મિક્સ કરો. તેનાથી વાળની મસાજ કરો. તમે ઈચ્છો 
 
તો મેથી દાણા પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
ચાપત્તી
અઠવાડિયામાં બે વાર ચાપત્તીના પાણીથી ધોવું. તેનાથી વાળ મજબૂત, કાળા અને નરમ થશે. તમે કૉફીનો ઉપયોગ પણ કરી શકો છો. 
 
દૂધી અને જેતૂનનો તેલ 
દૂધીના રસમાં જેતૂનનો તેલ મિક્સ કરી વાળમાં મસાજ કરો. અડધા કલાક પછી વાળને ધોઈ લો. 
 
આમળા અને તુલસી 
આમળા અને તુલસીના પાનને વાટીને લગાવો.