બ્યુટી ટિપ્સ - તમારી સ્કિન મુજબ કરશો બ્લીચ તો મળશે ફાયદો

શનિવાર, 21 ઑક્ટોબર 2017 (14:16 IST)

Widgets Magazine
bleech

ચેહરાનો નિખાર મેળવવા માટે ચેહરા પર કરવુ બેસ્ટ રીત છે. તેનાથી ચેહરા પર નાના-નાના રોમ મતલબ કાળા વાળ બ્લીચની મદદથી ગોલ્ડન થઈ જાય છે.  જેનાથી ફેસ પર ગ્લો આવી જાય છે. પણ જરૂર કરતા વધુ બ્લીચ કરવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે અને બ્લીચ કરવા માટે યોગ્ય રીતની જાણ હોવી ખૂબ જરૂરી છે. અમોનિયાની વધુ માત્રાનો ઉપયોગ કરવાથી સ્કિન ઈફેક્શન થવાનો ભય પણ રહે છે.  જેનાથી ચેહરાનો નિખાર મેળવવાને બદલે નુકશાન પણ સહન કરવુ પડે છે. પહેલીવાર બ્લીચ કરી રહ્યા છો તો જાણી લો જરૂરી વાતો... 
 
ત્વચાના મુજબ કરો બ્લીચની પસંદગી.. 
 
બ્લીચ હંમેશા સ્કિન પ્રમાણે જ કરવુ જોઈએ. આમ તો કોઈ ખાસ અવસર માટે ગોલ્ડ બ્લીચ સારી રહે છે. પણ સ્કિન ટાઈપના હિસાબથી જો બ્લીચ કરવામાં આવે તો સારુ રહે છે. 
 
1. સેંસેટિવ સ્કિન - સેંસેટિવ સ્કિન માટે લેક્ટો બ્લીચ સારુ રહે છે. તેની ઈફૈક્ટ વધુ ઝડપીથી પડતી નથી. 
 
2. નોર્મલ સ્કિન - નોર્મલ સ્કિન માટે ઓક્સી બ્લીચ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી ત્વચા પર નિખાર આવી જાય છે. 
 
3. ફેયર સ્કિન - ફેયર સ્કિનના વાળ માટે સૈફરોન બ્લીચ સારુ રહે છે. 
 
4. ડાર્ક કલર - ડાર્ક કલરની સ્કિન માટે પર્લ બ્લીચ કરો. તેનાથી સારી ઈંફેક્ટ આવે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બ્લીચ બ્યુટી ટિપ્સ સૌથી સુંદર બનવા માટે ઉપાય ચેહરાને અડો નહી લાઈફસ્ટાઈલ સૌદર્ય સલાહ ફિગર વિશે નારી સૌદર્ય નારી સજાગતા Lifestyle Beauty Tips Nari Sondarya Home Tips Gharni Shobha

Loading comments ...

નારી સૌદર્ય

news

Festive season માં ખરીદી રહ્યા છો Bedsheets તો જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

ફેસ્ટિવમાં જ્યા એક બાજુ લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે તો બીજી બાજુ ...

news

Child Care - શુ તમારા બાળકોનું વજન ઓછુ છે.... તો આપો આ ડાયેટ

ઘણા માતા-પિતા પોતાના નબળા બાળકોનું વજન વધારવા માટે ખૂબ પરેશાન રહે છે. શારીરિક વિકાસ માટે ...

news

જાણો રેખાની સુંદરતાનો રહસ્ય, બ્યૂટી ટ્રીટમેંટ નહી પણ કરે છે આ....

બૉલીવુડની હીરોઈનમાં બધી હીરોઈનોને ટક્કર આપતી એક્ટ્રેસ રેખા આજે તેમનો 63મો જન્મદિવસ ઉજવી ...

news

આ દિવાળીમાં ઘરમાં આ ટિપ્સથી લાવો નેચરલ રોશની

ફેસ્ટિવલ સીઝનમાં કરવાચોથ પછી હવે લોકોને દિવાળીની રાહ જોઈ રહ્યા છે. અનેક લોકોએ તેની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine