બ્યુટી ટિપ્સ - નારિયળ તેલ અને બેકિંગ સોડાથી આ રીતે તમારી ત્વચાને ખૂબસૂરત બનાવો

મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (10:10 IST)

Widgets Magazine


દરેક મહિલા ઈચ્છે છે કે એ સુંદર જોવાય. સુંદર જોવાવા માટે એ ઘણા પ્રોડકટ પણ યૂજ કરે છે પણ આ પ્રોડક્ટના ઘણા સાઈડ ઈફેક્ટસ હોય છે . જો તમે ખૂબસૂરત ત્વચા મેળવા ઈચ્છો છો તો અમે તમારા માટે એક એવું ફેશિયલ પેક લઈને આવ્યા છે જેનાથી તમે ત્વચાને ખૂબસૂરત બનાવી શકો છો. આ ફેશિયલ પેકને બનાવા માટે તમને માત્ર અને બેકિંગ સોડા જોઈએ. આવો જાણી જેવી રીતે બને છે આ ફેશિયલ પેક.... 
સામગ્રી- 
2 ચમચી નારિયળ તેલ 
1 ચમચી બેકિંગ સોડા 
વિધિ- સૌથી પહેલા એક વાટકીમાં નારિયળ તેલ અને બેકિંગ સોડા નાખી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાડો અને 5 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોવું. નારિયળ તેલ ત્વચાને હાઈટ્રેટ કરી નાખે છે. આથી પેક લગાડ્યા પછી માસ્ચરાઈજરઓ ઉપયોગ ન કરવું. આ પેકનો ઉપયોગ કર્યા પછી તમારા ખીલ , ડાઘ ધબ્બા અને ઘણા ચેહરાથી સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

આ ત્રણ વસ્તુઓના ઉપયોગથી, 5 મિનિટમાં ચમકશે તમારું ચેહરો

ચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે ...

news

સફરજન સાંવલા રંગને દૂર કરે છે.

સફરજનનો સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. દરરોજ માત્ર એક સફરજન હમેશા સ્વસ્થ ...

news

લીંબૂના આ રીત કરો પ્રયોગ

ગર્મી શરૂ થયા જ પગ ફાટવું શરૂ થઈ જાય છે. ઘણી વાર તો આવી હાલત થઈ જાય છે એ પગ મજૂર જેવા ...

news

આ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા

આ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા

Widgets Magazine