ગર્લફ્રેંડ બન્યા પછી છોકરીઓમાં આ 10 ફેરફાર જોવાય છે...

mirror
Last Updated: રવિવાર, 26 નવેમ્બર 2017 (14:23 IST)
પ્રેમ એક ગાઢ અને ખુશનુમા લાગણી છે. જ્યારે કોઈથી પ્રેમ થવા લાગે છે તો સંબંધની શરૂઆતમાં અમે હમેશા સકારાત્મક વસ્તુ જોયે છે. અને પોતે સાતમા આસમાને અનુભવ કરવા લાગે છે. છોકરીઓ જ્યારે કોઈની સાથે રિલેશનશિપમાં આવી જાય છે. તો તેનામાં ફેરફાર આવી જાય  છે જે સામાન્ય વાત છે. આવો જાણીએ ગર્લફ્રેંફ બન્યા પછી છોકરીઓમાં શું ફેરફાર આવે છે. 
1. અરીસાની સામે મુસ્કુરાવવું- બ્વાયફ્રેંડ બનાવ્યા પછી છોકરીઓ પોતાને અરીસા સામે જોઈ શર્માવા લાગે છે. અરીસાની સામે પોતાને નિહારવા અને પોતે શર્માઈ જવું પ્રેમ થવાના સાઈન છે. રિલેશનશિપમાં થનાર છોકરીઓ પોતામાં ખોવાઈ રહે છે. અને તેમના બ્વાયફ્રેંડ સાથે માળેલ પણ યાદ કરીને ખુશ હોય છે. 
2. ઉંઘ ભાગી જાય- કોઈએ સાચે કહ્યું છે કે પ્રેમમાં પડ્યા પછી ઉંઘ ઉડી જાય છે. આવું છોકરીઓ સાથે હોય છે. એ હમેશા મોડે સુધી જાગીને તેમના બ્વાયફ્રેંડથી ચેટ કે કૉલ પર વાતો કરે છે. કૉલ કાપ્યા પછી પણ એ પૂરા સમયે તેમના બ્વાયફ્રેંડ વિશે જ વિચારે છે. આ રીતે તે રાતસુધી પડખા ફેરવતી જ કાઢી લે છે. આ પણ વાંચો :