સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 8 જૂન 2020 (17:44 IST)

Beauty Tips In gujarati- ગ્લોઈંગ બ્યૂટી માટે ટીપ્સ -

Beauty Tips In gujarati- ગ્લોઈંગ બ્યૂટી માટે ટીપ્સ  
બટાટા-હળદરનો ફેસપેક 
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે.