હોળીમાં આ ટીપ્સ અજમાવી સુંદરતાને સાચવીને રાખો

બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (12:36 IST)

Widgets Magazine

આંખો- વધારે રંગ એસિડિક હોય છે. આંખોમાં જતા જ તેનાથી ખંજવાળ કે બળતરા થઈ શકે છે. આંખમાં રંગ ચાલ્યા જાય તો ઠંડા પાઈથી ધોવું. આરામ ન મળે તો ડાકટરથી સંપર્ક કરો. 
 
નખ-હોળી વીત્યા પછી નખના કોરમાં ઘણા દિવસો સુધી રંગ લાગ્યું રહે છે. જે ખરાબ લાગે છે. નખને સુરક્ષા આપવા માટે ધૂળેટીના દિવસે નેલપાલિશની જાડી પરત લગાડો. નખ જો લાંબા છે તો અંદરની તરફ પણ પરત લગાવી શકો છો. 
 
હોંઠ- હોંઠની સુરક્ષા માટે લિપ્સ્ટીક જરૂર લગાડો. હા તેનાથી પહેલા વેસલીનની હળવી પરત લગાવી લો. 
 
વાળ- હોળી રમતા પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવી લો અને પછી ચોટલી કે જૂડો બનાવી તેને બાંધી લો જેથી કલર તમારા માથાની ત્વચની અંદર ન જઈ શકે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

પરફેકટ બ્રેસ્ટ શેપ માટે આ 4 ભૂલો ન કરવી

સ્તનના perfact Shape એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેટલીક છોકરીઓનું સ્તનનું આકાર એકદમ ...

news

કુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી

ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક ઉપયોગી ટીપ્સ અમે ...

news

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય ...

news

લગ્ન માટે છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

Widgets Magazine