સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated : બુધવાર, 4 ઑક્ટોબર 2023 (16:54 IST)

આ નવરાત્રી ગરબા રમવા જઈ રહ્યા છો તો જરૂર વાંચો આ મેકઅપ ટિપ્સ

આ નવરાત્રી ગરબા રમવા જઈ રહ્યા છો તો જરૂર વાંચો આ મેકઅપ ટિપ્સ
સામાન્ય અવસરના મેકઅપ અને નવરાત્રીમાં ગરબા રમવા માટે જયારે તમે તૈયાર થાઓ છો અને મેકઅપ કરો છો તો તેમાં ખૂબ અંતર હોય છે. જો તમે સામાન્ય દિવસોની રીતે જ નવરાત્રી રમવા માટે તૈયાર થઈ  જશો તો ગરબા રમતા તમને મુશ્કેલીઓનો સામનો કરવું પડી શકે છે. આવો જાણીએ એ જ્યારે તમે ગરબા રમવા 
માટે તૈયાર થઈ રહ્યા છો તો કેવો મેકઅપ કરવો જોઈએ. 
1. સતત કલાકો સુધી ગરબા રમતા સ્વભાવિક છે તમને પરસેવું આવશે, તેથીતમારો આખો મેકઅપ પરસેવાથી ખરાબ થઈ શકે છે. તેનાથી બચવા માટે તમે મેકઅપ કરવાથી પહેલા ચેહરા પર આઈસ કયૂબ રગડવું અને ત્યારબાદ મેકઅપ કરવું. 
 
2. ગરબામાં નવ કે દસ દિવસ સુધી હેવી મેકઅપ કરવું પડે છે. તેનાથી ચેહરા પર ખીલ રેશસ અને બીજા સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા મેકપ જરૂર ઉતારીને સૂવો. 
3. સાબુ કે ફેસવૉશથી ધોવની જગ્યા મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરવું. 
 
4. ગરબાના સમયે દરેક દિવસે જુદો-જુદો લુક રાખવું. પણ કોશિશ કરવી કે ડાર્ક રંગની જ લિપ્સ્ટીક લગાવવી. 
5. હેયરસ્ટાઈલમાં સૌથી બેસ્ટ છે અંબુડો - જુદા જુદા પ્રકારના અંબુડા બનાવી શકો છો.