નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ

Last Modified સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (15:21 IST)
*ફેશિયલ -
નવરાત્રિના સમયે ફેશિયલ જરૂરથી કરાવો કારણ કે ફેશિયલ તમારા ચેહરાની ચમકને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જ્યારે મેકઅપ થોડા સમય
સુધી જ રહે છે.
*વેક્સ- હાથ-પગ અને અંડરઆર્મ્સ પર વેક્સ કરવાનુ ન ભૂલશો.

* તમારા બ્યુટીશિયન પાસેથી
પહેલાંથી જ સમય લઈ લો. જેથી તમને પાર્લર જઈને કલાકો
સુધી રાહ ન જોવી પડે
* સુંદર દેખાવા માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે.

* ચેહરાની ચમક માટે જ્યુસ પીવાનું શરૂ કરી દેશો તો ગરબાના દિવસો સુધી તમારો ચેહરો
ચમકી જશે એટલે ગ્લો કરશે .

* સંતરા તમારા ચેહરાને ચમકાવવામાં ખૂબ જ
લાભકારી છે આનું જ્યુસ પણ પીવુ અને એની છાલને સુકાવી પેસ્ટ બનાવી પણ લગાવો .નવરાત્રિમાં એક જ ચેહરો ચમકશે અને એ તમારો.


આ પણ વાંચો :