નહાવાના પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, નહી જવું પડશે ડાક્ટર પાસે

સોમવાર, 16 એપ્રિલ 2018 (18:24 IST)

Widgets Magazine

મૌસમ બદલતાની સાથે આરોગ્ય અને ત્વચા સંબંધિત ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવા માટે ઘણા લોકો દવાઓનો સેવન કરે છે પણ નાની-મોટી પરેશાનીઓ માટે તમે પણ અજમાવી શકો છો. જી હા કો તમે નહાવાના પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરશો તો તમે હેલ્દી અને ગ્લોઈંગ બન્ને રહેશો. આજે અમે તમને જણાવીશ કે નહાવાના પાણીમાં મીઠું મિક્સ કરવાના શું શું ફાયદા હોય છે. 
- ઘૂટંણનો દુખાવો
વધતી ઉમ્રની સાથે હમેશા લોકોને ઘૂટંણના દુખાવાની પરેશાની રહે છે. મીઠું વાળા પાણીથી નહાવાથી આ સમસ્યાથી જલ્દી રાહત મળે છે. 
- ગ્લોઈંગ સ્કીન - 
મીઠાના પાણીથી નહાવાથી ત્વચામાં પ્રાકૃતિક નિખાર આવે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર હોય છે. 
 
કમરનો દુખાવો 
સતત બેસ્યા રહેવા કે પછી યોગ્ય પોજીશનમાં ન બેસવાથી કમરમાં દુખાવો હોય છે. કમરનો દુખાવો થતા પેનકિલરની જગ્યા આ ઉપાય અજમાવો. 
સ્કિન ઈંફેક્શન 
મૌસમ બદલતા ઘણા લોકોને સ્કિન ઈંફેકશન જેમ કે દાદ, ખાજ-ખંજવાળની સમસ્યા હોય છે. રોજ પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી આ પરેશાનીઓથી રાહત મળે છે. 
 
તનાવ 
પાણીમાં મીઠું મિક્સ કરી નહાવાથી દૂર હોય છે તેનાથી મૂડ પણ સારું રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Save Water - પાણી બચાવવાના ઉપાય ...

આપણી આસપાસ.. કે ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં પાણીની ખૂબ કમી છે.. અનેક સ્થાન પર પાણીને લની ...

news

આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાનીના ઉકેલ છે તમારા રસોડામાં

જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની થતી રહે છે તો અજમાવો આ ટિપ્સ, થશે સમાધાન

news

ટ્રાવેલિંગ ટિપ્સ - આ ટિપ્સ અપનાવી મુસાફરીને આરામદાયક બનાવો

જો તમે સફર પર જઇ રહ્યાં છો તો સફરમાં સેફ્ટી પણ જરૂરી છે. ક્યાંક ફરવા જવા માટે તંદુરસ્ત ...

news

Oily Skin થી છુટકારો મેળવવા જાણો આ 5 ટીપ્સ

ઓઈલી સ્કીનથી ચેહરા પર ધૂળ-માટી ચોંટે છે ,જેથી પિંપલ અને બ્લેક હેડસ થઈ જાય છે .ઓઈલી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine