નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય

બુધવાર, 16 મે 2018 (00:08 IST)

Widgets Magazine

નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ  એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે. 
 
- જો તમારી પગની નસ ચઢી જાય તો તમારા જે પગની નસ ચઢી છે તે તરફના હાથની વચ્ચેની આંગળીથી નખના નીચેના ભાગને દબાવો અને છોડવું આવું જ્યારે સુધી કરો જ્યારે ઠીક ન થઈ જાય. 
 
- શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું . તેનાથી થોડા જ સમયમાં દુખાવો ઠીક થઈ જશે. 
 
- નસ ચઢતા હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવો દૂર હોય છે. 
 
- મીઠા સિવાય તમે કેળાનું પણ સેવન કરી શકો છો. કેળાના સેવનથી દુખાવામાં રાહત મળે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે. કેળાના સેવનથી શરીરની બધી કમી દૂર થઈ જાય છે. 
 
- જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય છે તો તમે પગ નીચે ઓશીંકા મૂકી લો. 
 
- દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે તે જગ્યા પર બરફમી શેકાઈ કરી શકો છો. ઠંડી શેકાઈથી નસ ઉતરી જાય છે અને દુખાવો દૂર હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય નસ પર નસ દુખાવો સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર લાઈફસ્ટાઈલ ફિટનેસ Banana Salt Pain Nerve Dukhavo Tretment Fitness Diet Home Remedies Health Care Health News Heatlh Tips Gharelu Upachar Hand Nerve Leg Nerve Nas Pe Nas Sehat Diet Health Samachar Heatlh Tips In Gujarati Home Tips Easy Nerve Pain Treatment At Home Healthy Diet હેલ્થ ટિપ્સ - Health Care Lifestyle

Loading comments ...

આરોગ્ય

news

સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ

એવી ઘણી વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ જે યોગ્ય નથી અને જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર ...

news

શુ આપ જાણો છો કે સારા આરોગ્ય માટે કંઈ બ્રેડ ખાવી જોઈએ ?

ભાગદોડ ભરેલી લાઈફને કારણે મોટાભાગના લોકો સવારે બ્રેડ-બટર કે બ્રેડ-જેમ ખાવુ જ પસંદ કર છે. ...

news

ભોજન કરવાના આ 8 નિયમોને કરવાથી નહી આવે વૃદ્ધાવસ્થા , આવે છે હાથી જેવી તાકાત

આયુર્વેદમાં ખાન-પાનને લઈને બહુ એવી ટેવ જણાવી છે જેને માનવાથી ક્યારે બીમાર નહી પડતા અને ...

news

પાણીમાં મીઠુ નાખીને પીવાના ફાયદા - salt in water benefits

પાણીમાં મીઠુ નાખીને પીવાના ફાયદા

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine