Health Tips - દરરોજ એક વાટકી મગ દાળ ખાવાથી થશે આ 12 ફાયદા

12 benefits of green gram or moong dal

Last Updated: બુધવાર, 28 નવેમ્બર 2018 (16:55 IST)
મગની દાળ રોગ ભગાડવાની સાથે હેલ્થને મેંટેન કરવા માટે પણ જરૂરી છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. મગની દાળના પાપડ, લાડુ અને હળવો પણ સ્વાસ્થય માટે ઘણો લાભદાયક હોય છે. મગની દાળને ડાઈટમાં શામેળ કરવાથી મસલ્સ મજબૂત હોય છે અને એનીમિયા દૂર હોય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે એનાથી થનાર 12 ફાયદા 
હાર્ટ પ્રોબ્લેમમાં બચાવ 
મગની દાળમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. એનાથી હાર્ટ પ્રોબ્લેમથી બચાવ હોય છે. 


આ પણ વાંચો :