હોમમેડ વસ્તુઓથી કરવું Vagina ફેશિયલ

શુક્રવાર, 28 એપ્રિલ 2017 (09:40 IST)

Widgets Magazine

છોકરીઓ તેમના ચેહરાની સુંદરતાનો તો ધ્યાન રાખે છે પણ પ્રાઈવેટ પાર્ટની સફાઈની તરફ ધ્યાન નહી આપતી જેના કારણે તેને ઈંફેકશન જેવી સમસ્યાઓનો સામનો કરવું પડે છે. આજકાલ Vagina facial નો ખૂબ ટ્રેડ ચાલી રહ્યું છે. વેજાઈના ફેશિયલથી યોનિની ત્વચા જવા અને સુંદર હોય છે. વિદેશમાં તેનો ટ્રેડ ખૂબ ચાલી રહ્યું છે.  તમે ઘરે જ કરી શકો છો. આજે અમે તમને જણાવીશ વેજાઈના ફેશિયલ કરવાના સરળ ઉપાય 
સ્ટિમિંગ 
વેજાઈના ફેશિયલથી પહેલા સ્ટિમિંગ કરાય છે. તેનાથી ત્વચાની ઉમ્ર ઓછી થઈ જાય છે. 
 
સામગ્રી 
- 1 ચમચી નારિયેળ તેલ 
- 1 ચમચી ઈંડાનો સફેદ ભાગ 
- 1 ચમચી વિટામિન ઈ 
- 1 ચમચી મધ 
 
વિધિ
એક વાટકીમાં નારિયેળ તેલ, ઈંડાનો સફેદ ભાગ, વિટામિન ઈ અને મધ નાખી સારી રીતે મિક્સ કરવું. હવે તેને 20 સેકંડ માટે માઈક્રોવેવમાં રાખવું. યોનિ સ્ટીમિંગ પછી તેને યોનિની ત્વચા પર લગાવો અને હળવી મસાજ કરવું. હવે 15 મિનિટ પછી ગુલાબ જળથી ધોઈ લો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

ગરમીમાં Glowing Skin માટે ચેહરા પર લગાવો બરફ

ગર્મીના મૌસમમાં ત્વચાનો ખાસ ધ્યાન રાખવુ પડે છે. કારણકે પરસેવાના કારણે ચેહરા પર ખીલ અને ...

news

સાબૂદાણા પલાળવાનો પરફેક્ટ રીત

સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારે થી ચિપચિપા થઈ જાય છે ...

news

Dark Inner Thighsને કહો Bye-Bye

ગરમીમાં છોકરીઓને શાર્ટ આઉટફિટસ પહેરવું પસંદ કરે છે. આ પહેરવામાં આરામદાયક તો હોય છે, તેની ...

news

ગૈસ સિલેંડરનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખો આ વાતો

ઘરને યોગ્ય રીતે ચલાવવા માટે મહિલાઓને બહુ વાતોનો ધ્યાન રાખવું પડે છે. સાફ -સફાઈ, લેટેસ્ટ ...

Widgets Magazine