શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (11:38 IST)

After Air Strike Sensex Today : 165 અંક તેજી સાથે ખુલ્યો સેંસેક્સ, નિફ્ટીમાં 46 અંકની તેજી

પાકિસ્તાન પર એયર સ્ટ્રાઈકના એક દિવસ પછી શેયર બજાર તેજી સાથે ખુલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેયરનો સંવેદી સૂચકાંક સેંસેક્સ 165.12 અંક મતલબ 0.46% ની મજબૂત થઈને  36,138.83 પર ખુલ્યો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ના 50 શેયરનો સંવેદી સૂચકાંક નિફ્ટી 45.90 અંક (0.42%) ની ઝડપી સાથે 10,881.20 પર ખુલ્યો.. 9.20 વાગ્યે સેંસેક્સના 28 શેયરમાં જ્યારે કે નિફ્ટીના 42 શેયરમાં ખરીદી થઈ રહી હતી. 
 
9.27 વાગ્યે સેંસેક્સના જે શેયરમાં સૌથી વધુ તેજી જોવા મળી તેમા યસ બેંક  (2.66%), બજાજ-ઓટો (2.10%), સન ફાર્મા (1.53%), એશિયન પેંટ્સ (1.48%), મહિંડૃઅ એંડ મહિન્દ્રા  (1.45%),ટાટા સ્ટીલ (1.28%), આઈસીઆઈસીઆઈ (1.22%), બજાજ ફાયનેંસ (1.14%), હીરો મોટોકોર્પ (1.10%) અને એક્સિસ બેંક (1.08%) સામેલ રહ્યા બીજી બાજુ નિફ્ટીમાં યસ બેંકના શેયર  3.01%,  બજાજ ઓટોના  2.51%, સન ફાર્માના  2.41%, જેએસડબલ્યુ સ્ટીલના  1.93%, એશિયન પેટ્સના 1.65%, ઈંડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાંસ ના 1.52%, હીરો મોટોકોર્પના 1.52%, હિન્દુસ્તાન પેટ્રોલિયમના 1.39%,ટાટા મોટર્સના  1.37% અને અલ્ટ્રાટેક સીમેંટૅના શેયર 1.35% સુધી મજબૂત થઈ ચુક્યા છે. 
 
9.32  વાગ્યા સુધી સેંસેક્સના ત્રણ શેયરમાં ઘટાડો આવ્યો હતો. તેમાથી એનટીપીસી 0.78%, એચસીએલ ટેક 0.42% અને પાવર ગ્રિડૅ 0.22% સુધી કમજોર થઈ ગયા હતા. બીજી બાજુ નિફ્ટીમાં વિપ્રોના શેયર 1.73%, ઈફ્રાટેલ 0.97%, એનટીપીસીના 0.64%, એચસીએલ ટેકના 0.46%, ટેક મહિન્દ્રાના  0.28%, ગેલના 0.27% અને ટીસીએસના શેયર 0.15% સુધી તૂટી ગયા. હતા. નિફ્ટી આએ એટીને છોડીને નિફ્ટીના બધા ઈંડિસેજ લીલા નિશન પર હતા. આ દરમિયાન સેસેક્સ 269.24 અંક મલતલ 0.75% જ્યારે કે  નિફ્ટી  68.60 અંક એટલે કે  0.63% ની ઝડપી સાથે ક્રમશ 36,242.95 અને 10,903.90 પર હતુ.