Widgets Magazine
Widgets Magazine

Air indiaમાં 112 પદોની વેકેંસી, યોગ્યતા 12મું પાસ

બુધવાર, 14 ડિસેમ્બર 2016 (15:07 IST)

Widgets Magazine

એયર ઈંડિયા ટ્રાંસપોર્ટ સર્વિસેજ લિમિટેડના કસ્ટમર એજેંટ અને જૂનિયર કસ્ટમર એજટના 112 પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. પાત્ર ઉમેદવાર 16 દિસંબર 2016ને જરૂરી દસ્તાવેજ સાથે સાક્ષાત્મકારમાં શામેળ થઈ શકે છે. 
પદનું વિવરણ
કસ્ટમર એજંટ 
જૂનિયર કસ્ટમર એજંટ 
 
શૈક્ષણિક યોગ્યતા 
કસ્ટમર એજેંટ - સ્નાતક અને કમ્પ્યુટર સંચાલનનું જ્ઞાન 
જૂનિયર કસ્ટમર એજંટ - 12મી પાસ, કમ્પ્યુટર સંચાલનનું જ્ઞાન 
 
પસંદગી - ઈંટરવ્યૂના આધારે 
 
કેવી રીતે કરવું આવેદન
16  ડિસેમ્બરે  થનાર વૉક ઈન ઈંટરવ્યૂમાં  શામેલ થવું. 
 
Air India Air Transport Services Limited (AIATSL) - Airport / station at MUMBAI 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

ટાટા મેમોરિયલમીં નિકળી 63 પદ પર ભરતી - aPPLY soon

ટાટા મેમોરિયલ સેંટર મુંબઈએ સાંઈટિસ્ટ , ટેકનીશિયન , નર્સ અને બીજા 63 પદ પર વેકેંસી કાઢી. ...

news

રોજગાર સમાચાર - આ બેંકમાં 324 POની ભરતી થઈ રહી છે, 22 DEC સુધી કરો અરજી

ઈંડિયન બેંક પોતાની શાખાઓ માટે 324 પ્રોબેશનરી ઑફિસર(પીઓ) ભરતી કરશે. આ પદ માટે યોગ્ય ...

news

પેટ્રોલ પંપ પર Cashless Payment કરો અને ડિસ્કાઉંટ મેળવો, જાણો ક્યા કેટલો ફાયદો મળશે

પેટ્રોલ પંપ પર ડિઝિટલ ડિસ્કાઉંટ શરૂ થઈ ચુક્યુ છે. બસ તમારુ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પંપ પર ...

news

આજે પેટીએમનો ઑફલાઈન ફેસ્ટીવલ , મળી રહી ભારે છૂટ

બેંગલૂર - નોટબંદી પછી ડિજિટલ પેમેંટસ કંપની પેટીએમને કેશ ક્રાઈસિસના કારણે જોરદાર ફાયદો ...