Widgets Magazine

આ વર્ષે બજેટ 1લી ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે

બુધવાર, 4 જાન્યુઆરી 2017 (09:09 IST)

Widgets Magazine
budget

સંસદીય મામલેની મંત્રી મંડળીય સમિતિની આજે સંસદ ભવનમાં બેઠક યોજાઇ. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. સામાન્ય રીતે બજેટ સત્ર ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બોલાવામાં આવે છે પરંતુ આ વર્ષે બજેટ એક ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે. બજેટ સત્રનું પહેલું સત્ર 31 જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી સુધીનું હશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સંસદના બંને સત્રોને સંબોધિત કરશે. જ્યારે આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ લાવામાં આવશે.
 
      બજેટ સત્રને પહેલા બોલાવામાં આવી રહ્યું છે કારણ કે સરકાર ઇચ્છે કે વિવિધ સરકારી યોજના માટે નાણાની વહેંચણી એક એપ્રિલથી શરૂ થાય. આજ સમયથી નાણાકીય વર્ષની શરૂઆત થાય છે. ગૃહમંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી નાણામંત્રી અરૂણ જેટલી   ,    વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સંસદીય કાર્યમંત્રી અનંતકુમાર સહિત અન્ય સીસીપીએના સભ્ય છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

વ્યાપાર

news

ગુજરાતમાં 1.23 લાખ હેક્ટરમાં વાવેતરથી બટેટાનો મબલક પાક

ગુજરાતની ગૃહિણીઓની રસોઇમાં ભરપુર વપરાચાં બટાટા 2017ના વર્ષમાં પણ સ્થાન જમાવશે., કારણ ...

news

નવા વર્ષમાં BSNL નો શાનદાર ઑફર , 144 રૂપિયામાં આખા મહીના કરો અનલિમિટેડ કૉલ

સાર્વજનિક ક્ષેત્રની દૂર સંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ્એ નવા વર્ષમાં તેમના ગ્રાહકએ ...

news

2016માં ફ્લિપકાર્ટને 14 કરોડનું નુકશાન

ગયા નાણાકીય વર્ષમાં ફલીપકાર્ટને રોજનું 14 કરોડનું નુકસાન થયુઃ બેંગ્લોર સ્થિત કંપનીએ ...

news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબાઈલ એપ BHIM લોન્ચ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે આયોજિત ‘ડિજિધન મેલા’ ખાતે એક ...