1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (13:02 IST)

ઈંટરનેટ યૂઝર્સ માટે જોરદાર ઝટકો

નાણાકીય મંત્રી અરુણ જેટલીએ સામાન્ય બજેટમાં ઈંટરનેટ યૂઝર્સને મોટો ઝટકો આપ્યો છે. અરુણ જેટલીએ સર્વિસ ટેક્સ, હવાઈ યાત્રા, મોબાઈલ ઈંટરનેટ મોંઘુ કરવામાં આવ્યુ છે. 
 
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે કેબલ ટીવી અને વાઈફાઈ પણ મોંઘા થશે.